નવી દિલ્હી, તા. 21 જુલાઈ 2019, સોમવાર
વેસ્ટ ઈન્ડિઝ પ્રવાસ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત થઈ ગઈ છે. 3 ઓગસ્ટથી શરૂ થનારા પ્રવાસ માટે ધોનીની જગ્યાએ વિકેટ કીપર તરીકે ઋષભ પંતને સામેલ કરાયો છે.
ટી 20ની ટીમ આ પ્રમાણે છે
વિરાટ કોહલી કેપ્ટન
રોહીત શર્મા વાઈસ કેપ્ટન
શિખર ધવન,
કે એલ રાહુલ
શ્રેયસ ઐયર,
મનિષ પાંડે,
ઋષ પંત
કૃણાલ પંડ્યા
રવિન્દ્ર જાડેજા
વોશિંગ્ટન સુંદર
રાહુલ ચહ
ભુવેનશ્વ કુમાર
ખલીલ અહેમદ
દિપક ચહર
નવદીપ સૈની
વન ડે ટીમ
વિરાટ કોહલી કેપ્ટન
રોહિત શર્મા વાઈસ કેપ્ટન
શિખર ધવન
રાહુલ
શ્રેયસ ઐયર,
મનિષ પાંડે
રિષભ પંત
રવિન્દ્ર જાડેજા
કુલદીપ યાદવ
યજુવેન્દ્ર ચહલ
કેદાર જાધવ
મહોમ્મ્દ શામી
ભુવેનશ્વર કુમાર
ખલીલ અહેમદ
નવદીપ સૈની
ટેસ્ટ માટેની ટીમ
વિરાટ કોહલી, કેપ્ટન
અજિંક્ય રહાણે વાઈસ કેપ્ટન
મયંક અગ્રવાલ
કે એલ રાહુલ
પૂજારા
હનુમા વિહારી
રોહિત શર્મા
રિષભ પંત
રિધ્ધિમાન સહા
આર અશ્વિન
રવિન્દ્ર જાડેજા
કુલદીપ યાદવ
ઈશાંત શર્મા
મહોમ્મદ શમી
જસપ્રીત બુમરાહ
ઉમેસ યાદવ
વેસ્ટ ઈન્ડિઝના પ્રવાસમાં ટીમ ઈન્ડિયા બે ટેસ્ટ, ત્રણ વન ડે અને 3 ટી 20 મેચ રમવાની છે.
from Sports News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2JS5HgA
via Latest Gujarati News
0 Comments