
નવી દિલ્હી, તા. 12 માર્ચ 2020, ગુરુવાર
ભારતમાં કોરોના વાયરસનો ફેલાવો હવે વધી રહ્યો છે.છેલ્લા 24 કલાકમાં ભારતમાં નવા 13 કોરોના વાયરસના પોઝિટિવ દર્દીઓ સામે આવ્યા બાદ હવે ભારતમાં કોરોના વાયરસની ચપેટમાં આવનારાઓનો આંકડો 73 પર પહોંચ્યો છે. કેન્દ્ર સરકારે કયા રાજ્યમાં કેટલા દર્દીઓ છે તેનો સત્તાવાર આંકડો પણ બહાર પાડ્યો છે.સદનસીબે ગુજરાતમાં હજી સુધી કોરોનાનો એક પણ કેસ નોંધાયો નથી.
રાજ્ય પ્રમાણે કોરોનાના દર્દીઓનો આંકડો આ પ્રમાણે છે
| દિલ્હી |
6 |
| હરિયાણા |
14 |
| કેરાલા |
17 |
| રાજસ્થાન |
3 |
| તેલંગાણા |
1 |
| યુપી |
11 |
| લદ્દાખ |
3 |
| જમ્મુ કાશ્મીર |
1 |
| તામિલનાડુ |
1 |
| પંજાબ |
1 |
| કર્ણાટકા |
4 |
| મહારાષ્ટ્ર |
11 |
જે 73 કેસ નોંધાયા છે તે પૈકીના 17 અન્ય દેશોના નાગરિકો છે.જે હાલમાં ભારતમાં છે.
from National News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/38LjBLA
via Latest Gujarati News
0 Comments