સુરેન્દ્રનગર: 23 તારીખે ગમે તેટલી ગરમી હોય પણ ભલભાલની ગરમી કાઢી નાખવાની: મોદી

સુરેન્દ્રનગર, તા. 17 એપ્રિલ 2019, બુધવાર

લોકસભા 2019 ચૂંટણીને પગલે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સુરેન્દ્રનગરમાં એક જાહેરસભાને સંબોધન કર્યું હતું. પોતાના સંબોધનની શરુઆત વડાપ્રધાને ગુજરાતી ભાષામાં કરી હતી અને આખુ ભાષણ ગુજરાતીમાં જ આપ્યું. ગુજરાતમાં આ વખતે સતત બે દિવસ લોકસભા પ્રચારમાં નરેન્દ્ર મોદી આવ્યા છે. 

વડાપ્રધાન નરેન્દ્ર મોદીની આજે ગુજરાતમાં હિંમતનગર, સુરેન્દ્રનગર અને આંદમાં જાહેરસભા છે.

શાંતિથી રહેવા માટે બળવાન બનવું જરૂરી છે., મળદાનું કોઇ સાંભળે નહીં: મોદી

- એક કોંગ્રેસને જ ભારતીય સેના પર ભરોસો નથી

- કોંગ્રેસના નેતાઓ જે ભાષા બોલે છે તેની પાકિસ્તાનમાં વાહવાહી થાય છે.

- કોંગ્રેસે ગત પાંચ વર્ષથી એક જ અભિયાન ઉપાડ્યુ છે ચોકીદાર હટાવ

- પાકિસ્તાનમાં શાંતિ કરવી હોય તો વડાપ્રધાન નરેન્દ્ર મોદી હટાવો કોંગ્રેસે એવું પાકિસ્તાનમાં કહ્યું હતું 

- 23 તારીખે ગમે તેટલી ગરમી હોય પણ ભલભાલની ગરમી કાઢી નાખવાની, પાકુને...



from Top Stories News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2KPmHaS
via Latest Gujarati News

Post a Comment

0 Comments