લોસ એંજલ્સ તા. 13 મે 2019 સોમવાર
ધી ઇલ્યુઝનીસ્ટ, શૂટ ધેમ અપ અને સાન એન્ડ્રીયાઝ જેવી હિટ ફિલ્મો કરનારા અભિનેતા પોલ જિયામેટ્ટીને એક એસેસિન થ્રીલર ફિલ્મ માટે સાઇન કરવામાં આવ્યો હતો.
અત્યાર અગાઉ આ ફિલ્મ માટે કેરેન ગિલાન, ગેમ ઑફ થોર્ન્સ ફેમ લીના હેડે અને બ્લેક પેન્થર ફેમ એન્જેલા બેસેટ સાઇન થઇ ચૂક્યાં છે. ઇઝરાયેલી ફિલ્મ બીગ બેડ વુલ્વ્ઝના સહનિર્દેશકો એહરોન કેશેલેસ અને નવજોત પાપુશેડો આ ફિલ્મનું પણ સાથે મળીને ડાયરેક્શન કરવાના છે.
આ ફિલ્મમાં એક માતા પુત્રી હત્યા કરે છે એવી કથા છે. ગિલાન અને હેડે આ માતાપુત્રીનો રોલ કરવાનાં છે.
from Entertainment News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2VzEasG
via Latest Gujarati News
0 Comments