નવી દિલ્હી, તા. 26 જાન્યુઆરી 2020 રવિવાર
ગણતંત્ર દિવસે દિલ્હી શાહીન બાગમાં તિરંગો લહેરાવવામાં આવ્યો. આ તિરંગો શાહીન બાગમાં તે જગ્યાએ લહેરાવવામાં આવ્યો જ્યાં છેલ્લા દોઢ મહિનામાં CAA અને NRC વિરૂદ્ધ વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યુ છે.
આ દરમિયાન શાહીન બાગમાં સવારે લગભગ 10 લાખ લોકો એક સાથે રાષ્ટ્રગીત જન ગણ મન ગાઈને વિશ્વના કોઈ પણ રાષ્ટ્રગાનને એક સાથે ગાનારા રેકોર્ડને તોડવાનો પ્રયત્ન કરશે.

80 ફૂટ ઉંચાઈ પર 45 ફૂટ લાંબો તિરંગો શાહીન બાગની દબંગ દાદી ફરકાવશે.
Delhi: The tricolour unfurled at Shaheen Bagh, on #RepublicDay today. pic.twitter.com/6kEVz4iAQu
— ANI (@ANI) January 26, 2020
from National News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/30T1voM
via Latest Gujarati News
0 Comments