વિજય દેવરકોંડાની ફિલ્મમાં જાહ્નવીનું સ્થાન અનન્યાએ લીધું


(પ્રતિનિધિ દ્વારા)     મુંબઇ,તા.16 જાન્યુઆરી 2020, ગુરુવાર

સાઉથનો અભિનેતા વિજય દેવરકોંડા બોલીવૂડમાં ફિલ્મ 'ફાઇટર'થી ડેબ્યુ કરી રહ્યો છે. કરણ જોહરની આ ફિલ્મમાં મુખ્ય અભિનેત્રી તરીકે જાહ્નવી કપૂરનું નામ ચર્ચામાં હતું. પરંતુ હવે આ ફિલ્મમાં અનન્યા પાંડે ગોઠવાઇ ગઇ છે. 

સોશિયલ મીડિયા પરના એક પોર્ટલની વાત સાચી માનીએ તો, આ ફિલ્મમાં જાહ્નવી કપૂરની એન્ટ્રી થવાની હતી. પરંતુ હવે આ ફિલ્મમાં 'પતિ પત્ની ઓર વો સ્ટાર અનન્યા પાંડે સાથે રૃપેરી પડદે  રોમાન્સ કરતી જોવા મળશે. એટલું જ નહીં ફિલ્મનું શૂટિંગઆજથી શરૃ થઇ ગયું છે.  ફિલ્મ સાથે સંકળાયેલા સૂત્રે જણાવ્યું હતુ  કે, '' પુરી જગન્નાથ આ ફિલ્મનું દિગ્દર્શન કર છે. આ ફિલ્મનું મુંબઇમાં આજથી શૂટિંગ શરૃ થઇ જશે. 



from Entertainment News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/364HFYt
via Latest Gujarati News

Post a Comment

0 Comments