જાહેરખબરો થકી અક્ષય કુમારની એક વર્ષની કમાણી 100 કરોડ, કેટલી છે ટોપ ટેન સ્ટાર્સની આવક

નવી દિલ્હી, તા. 28. મે 2019 મંગળવાર

ફિલ્મ અભિનેતાઓ સહિતની સેલિબ્રિટીઝ જાહેરખબરો થકી વિવિધ બ્રાન્ડનુ પ્રમોશન કરીને કરોડો રુપિયાની કમાણી કરતી હોય છે.

બોલીવૂડ અભિનેતાઓ જાહેર ખબરો થકી ધૂમ પૈસા કમાઈ રહ્યા છે અને આ લિસ્ટમાં ટોચ પર અક્ષય કુમાર છે.અક્ષય કુમારે 2018 માં જાહેરખબર થકી કમાણીમાં સેન્ચુરી લગાવી છે.મતલબ કે ખિલાડી કુમારે એક વર્ષમાં 100 કરોડ રુપિયાની કમાણી વિવિધ બ્રાન્ડનુ પ્રમોશન કરીને કરી છે.

આ લિસ્ટમાં ટોપ પાંચમાં કોઈ ખાન એક્ટર સામેલ નથી.આ રહ્યુ જાહેર ખબર થકી કમાણી કરનારા બોલીવૂડના ટોપ ટેન સ્ટાર્સનુ લિસ્ટ 

અક્ષય કુમાર 100 કરોડ

રણવીર સિંહ 84 કરોડ

દિપિકા પાદુકોણ 75 કરોડ

અમિતાભ બચ્ચન 72 કરોડ

આલિયા ભટ્ટ 68 કરોડ

શાહરુખ ખાન 56 કરોડ

વરુણ ધવન 48 કરોડ

સલમાનખાન 40 કરોડ

કરીના કપૂર 32 કરોડ

કેટરિના કેફ 30 કરોડ



from National News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/30QtIvV
via Latest Gujarati News

Post a Comment

0 Comments