તમે ઘણીવાર નોટિસ કર્યું હશે કે કોઈ તમને બુમ પાડતું હોય તો એની વાત આપણને સંભળાતી નથી પણ જો એ જ વ્યક્તિ આપણને ગુસ્સાભર્યા અવાજમાં કંઇક કહે તો આપણું ધ્યાન એ તરફ જલદી જાય છે. વૈજ્ઞાનિકોએ એક શોધ પછી આ વાતને સમર્થન આપ્યું છે.

જેમાં કહેવાયુ છે કે માણસને આક્રમક કે જોખમના અવાજો સામાન્ય અવાડજ કરતાં ઝઢડરપથી સંભળાય છે. આમ થવાનું કારણ એ છે કે આનાથી માણસ આવનારા સંભવિત જોખમને ઓળખવા માટે સ્પષ્ટ રીતે સક્ષમ થઇ શકે. આમ થયા પછી તે જોખમને લગતા નિર્ણયો ઝડપથી લઇ શકે છે. વૈજ્ઞાનિકો કહે છે કે માણસને જોખમના સંકેત મળે ત્યારે તેના આંખ, કાન અને બીજી બે ઇન્દ્રિયો સક્રિય થઇ જાય છે. જે માણસને સંજોગોને સમજવાની શક્તિ આપે છે.
from Health News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2QIrb2h
via Latest Gujarati News
0 Comments