લોકસભા ચૂંટણી 2019: 6 વાગ્યા સુધીમાં 59.70% મતદાન, પ. બંગાળમાં સૌથી વધુ મતદાન


નવી દિલ્હી, તા. 12 મે 2019, રવિવાર

6 વાગ્યા સુધીનું મતદાન

પ.બંગાળ- 80.13%
દિલ્હી-         55.44%
હરિયાણા-         62.14%
ઉત્તરપ્રદેશ- 50.82%
બિહાર-         55.04%
ઝારખંડ-         64.46%
મધ્યપ્રદેશ- 60.12%

4 વાગ્યા સુધીનું મતદાન

પ.બંગાળ- 70.51%
દિલ્હી-         45.24%
હરિયાણા-         51.86%
ઉત્તરપ્રદેશ- 43.26%
બિહાર-         44.40%
ઝારખંડ-         58.08%
મધ્યપ્રદેશ- 52.78%

લોકસભાની ચૂંટણીના 6ઠ્ઠા તબક્કા માટે મતદાન ચાલી રહ્યું છે. 7 રાજ્યોની 59 લોકસભા સીટો પર આજે સવારથી મતદાન ચાલી રહ્યું છે. આજે બપોરે 3 વાગ્યા સુધીના છઠ્ઠા તબક્કાના મતદાનના આંકડા આવી ચુક્યા છે. બપોરે 3 વાગ્યા સુધીમાં કુલ 46.52% મતદાન નોંધાયું છે. જેમાં પ.બંગાળ સૌથી આગળ છે.

લોકસભાની ચૂંટણીના છઠ્ઠા તબક્કામાં 3 વાગ્યા સુધીમાં પશ્ચિમ બંગાળમાં 63.09%, હરિયાણામાં47.57%, ઉત્તરપ્રદેશમાં 40.96% , બિહારમાં 43.76%, ઝારખંડમાં 54.09%, દિલ્હીમાં 44.04% અને મધ્યપ્રદેશમાં 48.53% મતદાન નોંધાયું છે.


from Top Stories News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2WD4ChK
via Latest Gujarati News

Post a Comment

0 Comments