તો આ કારણોસર તમને ગમશે હૉટલમાં સેક્સ કરવુું

જો તમે એકની એક જગ્યાએ સેક્સ કરીને કંટાળી ગયા હોવ તો તમને હૉટલમાં સેક્સ કરવાનો આઈડિયા ગમી શકે છે. એ દિવસો ગયા જ્યારે હૉટલમાં સેક્સ માત્ર સીક્રેટ લવર્સ જ કરતાં. ખરેખર તો આવું સેક્સ તમને બોરિંગ લાઈફથી છુટકારો અપાવે છે. આવો જાણીએ કે હૉટલમાં સેક્સ કરવું બેસ્ટ કેમ છે.....


એ વાત તો બધા માને છે કે રિલેક્સ મૂડમાં સેક્સ કરવાની મજા જ અલગ છે. ત્યાં તમને સવારે ઉઠીને ઓફિસ જવાની કે ઘરના કામો પતાવવાની ઉતાવળ નથી હોતી. રોજિંદી જવાબદારીઓનું ટેન્શન  નથી હોતું. 

તમે માત્ર સેક્સ અને સેક્સલાઈફને એન્જોય કરી શકો છો. એક રિસર્ચમાં જાણવા મળ્યું છે કે હૉટલમાં સેક્સ કરવાથી તમને રિલેશનશિપના શરૂઆતના દિવસોની યાદ તાજી થાય છે અને રોમાન્સ બમણો થઇ જાય છે. એકસપર્ટનું કહેવું છે કે સ્ટ્રેસની માણસની સેક્સ કરવાની ઇચ્છા પર અસર થાય છે. તેથી સ્ટ્રેસથી દૂર સેક્સ એન્જોય કરવા માટે હોટલ સેક્સ એક સારું ઓપ્શન છે.

સેક્સ લાઈફ બગડવાનું એક કારણ નીરસ સેક્સ પણ હોય છે. છે. તેથી એક્સપર્ટ્સ નવું નવું ટ્રાય કરવાની સલાહ આપતા હોય છે. આવામાં હોટલમાં સેક્સ એક સારો પર્યાય છે.



from Relationship News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2EegIGG
via Latest Gujarati News

Post a Comment

0 Comments