મોટા ભાગનાં રાજ્યોમાં આરંભની ગણતરીમાં ભાજપાની સરસાઇ

દિલ્હી તા.23 મે 2019 ગુરૂવાર

આજે સવારે લોકસભાની 543 બેઠકોની શરૂ થયેલી મતગણતરીમાં શરૂઆતમાં રાજ્યવાર પરિસ્થિતિ જોતાં મોટે ભાગે શાસક પક્ષ ભાજપ આગળ હોય એવી છાપ પડતી હતી.

ઉત્તર પ્રદેશમાં  ભાજપ 18 બેઠકો પર આગળ હતો તો મધ્ય પ્રદેશમાં 23 બેઠકો પર તેની લીડ હતી, રાજસ્થાનમાં 16 બેઠકો પર ભાજપ આગળ હતો તો બિહારમાં નવ બેઠકો પર ભાજપની લીડ હતી. મહારાષ્ટ્રમાં 25 બેઠકો પર ભાજપની લીડ હતી જ્યારે હરિયાણા, પંજાબ અને ઝારખંડમાં ભાજપે હજુ ખાતું  ખોલ્યું નહોતું.



from National News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2M5nNjn
via Latest Gujarati News

Post a Comment

0 Comments