પાર્ટનર સાથે બેડરૂમમાં સેક્સ કરવું એ સાવ સામાન્ય વાત છે. લિવિંગ રૂમમાં કે બાથરૂમમાં પણ તમે સેક્સ માણ્યો હશે પણ શું હવે તમે કોઈ નવી જગ્યાએ ટ્રાય કરવા માગો છો? જો હા, તો અમે તમને એવા સુચનો આપીશું જ્યાં લવમેકિંગ તમારા માટે આહલાદક અનુભવ બની રહેશે.

બાલ્કનીમાં મજા
જો તમારા ઘરની બાલ્કની પ્રાઈવેટ હોય તો તમે લકી છો કારણ કે તમે ત્યાં સેક્સ એન્જોય કરી શકો છો. જો આવું ના હોય તો તમે બાલ્કનીમાં પહેલાથી થોડી એરેન્જમેન્ટ્સ કરીને બાલ્કનીને કવર કરી લો જેથી પ્રાઈવેટ મોમેન્ટ્સને લીક થવાનું જોખમ ના રહે.
કિચનમાં કરો ટ્રાય
તમે કિચનમાં બિઝી વાઈફને પણ સરપ્રાઈઝ આપી શકો છો. આનાથી સંબંધોની ઉષ્મા વધે છે. ત્યાં સેક્સ કરવાનો લાભ એ છે કે ત્યાં મુકેલી વસ્તુઓનો તમે સેક્સુઅ્લ એેક્ટ તરીકે ઉપયોગ કરી શકો છો.

કારમાં કરો કામ
શું તમે કારમાં સેક્સ કદી સેક્સ કર્યું છે? પોતાની પત્ની સાથે કારમાં સેક્સનો વિચાર જ રોમાંચક છે. કેરફ્રી મોડમાં કારમાં કામ કરવાની મજા જ અલગ છે. જો કે એ વાતનું ખાસ ધ્યાન રાખો કે જ્યાં કાર પાર્ક કરો તે જગ્યા ભીડ-ભાડ કે પોલીસની નજરોથી દૂર હોવી જોઈએ.
નાઈટ કેમ્પિંગ
જો તમને એડવેન્ચર ગમતાં હોય તો પાર્ટનરને સાથે લો, ટેન્ટ લો અને નાઈટ કેમ્પિંગ માટે નીકળી પડો. નેચરની સુંદરતા વચ્ચે, ખુલ્લા આકાશ નીચે તમને ચોક્કસ અલગ જ પ્રકારનો સેક્સુઅલ એક્સપીરીઅન્સ થશે.
from Relationship News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2vQcAs1
via Latest Gujarati News
0 Comments