
અમદાવાદ, 8 મે 2019, બુધવાર
આપણી આસપાસની વસ્તુઓ વિશેની પ્રાથમિક જાણકારી તો સૌ કોઈ ધરાવે છે. પરંતુ આજે તમને આજે એવી રોચક વાતો જાણવા મળશે જેના વિશે આજ સુધી તમે જાણ્યું નહીં હોય. આ જાણકારી તમને પણ આશ્ચર્યચકિત કરી દેશે.
1. પેન્સિલમાં જે ગ્રેફાઈટનો ઉપયોગ થાય છે તેનાથી તમે 35 મીલ લાંબી લાઈન દોરી શકો છો. સાથે જ તેનાથી 450000 શબ્દ લખી શકાય છે.
2. બ્લૂ વ્હેલ એકવારમાં 2 હજાર ફુગ્ગા ફુલાવી શકાય તેટલો શ્વાસ ખેંચે છે અને છોડી શકે છે.
3. શુક્ર ગ્રહનો એક દિવસ પૃથ્વીના એક વર્ષ સમાન હોય છે.
4. હાથી એક માત્ર એવું પ્રાણી છે જે કુદકો મારી શકતું નથી.
5. નાસા અનુસાર સંસ્કૃત કોમ્યૂટર પ્રોગ્રામિંગ માટે સૌથી સારી ભાષા છે.
from Science technology News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2H9xNnd
via Latest Gujarati News
0 Comments