ભારતથી કોસો દૂર વસ્યું છે એક બીજુ ભારત

1. સાઉથ અમેરિકામાં આવેલા સૂરીનામમાં દર વર્ષે 5 મી જૂને ઇન્ડિયન અરાઈવલ ડે એટલે કે ભારતીયોના પહોંચવાનો દિવસ મનાવવામાં આવે છે. 


2. સૂરીનામની કુલ વસ્તીમાં 37 ટકા ભારતીય અને 27.4 ટકા હિંદુઓ છે.

3. ભોજપુરી કે કૈરીબિયન સૂરીનામમાં સૌથી વધુ બોલાતી ભાષા છે.

4. કેટલાક લોકોને તો એવું લાગ્યું કે તેમને શ્રીરામ નામના ઘામમાં લઇ જવામાં આવી રહ્યાં છે. 

4. સૂરીનામમાં સૌ પ્રથમ સૂરીનેન ઇન્ડિયન્સ રહેતા હતા. જેમના પરથી જ દેશનું નામ સૂરીનામ પડ્યું છે.

5. 1873માં જ્યારે ડચ સરકારે કોન્ટ્રેક્ટ મજૂરોની નિયુક્તિ માટે બ્રિટન સાથે કરાર કર્યાં ત્યારે ઉત્તરપ્રદેશ અને બિહારના લોકો ત્યાં જઇને વસ્યાં.



from International News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2QJ2iU6
via Latest Gujarati News

Post a Comment

0 Comments