જોન અબ્રાહમએ એક વધુ એકશન-થ્રિલર ફિલ્મ સાઇન કરી


મુંબઇ,તા. 14 જુલાઈ 2019, રવિવાર

જોન અબ્રાહમ હાલ પોતાની આવનારી ફિલ્મ રીલિઝમાં વ્યસ્ત છે. અભિનેતાએ ફરી એક વખત એકશન-થ્રિલર ફિલ્મ સાઇન કરી છે. જોન 'અટેક' ફિલ્મમાં કામ કરવાનો છે. 

વાસ્તવિક ઘટના પર બનનારી આ ફિલ્મ બંધકને છોડાવવા માટે દેશને ઘૂંટણિયે પડવુ ંપડે છે તેના પરઆધારિત છે. જેમાં જોન લીડરનું પાત્ર ભજવે છે. 

લક્ષ્ય રાજ આ ફિલ્મથી લેખક અને દિગ્દર્શક તરીકે બોલીવૂડમાં ડેબ્યુ કરી રહ્યો છે. જ્યારેઆ ફિલ્મનું નિર્માણમાં જોન પણ એક સહયોગી નિર્માતાની ભૂમિકામાં છે.

આ એક એકરસપ્રદ એકશન-થ્રિલર ફિલમ બશે. જોન હંમેશા ફિલ્મની વાતાને વધુ મહત્ત્વ આપતો હોય છે. આ એક ઇન્ટલિજન્ટ સ્ટોરી છે, જેનાથી આજની પેઢીને વાકેફ કરવાની જરૂર છે.



from Entertainment News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2XH7vm9
via Latest Gujarati News

Post a Comment

0 Comments