નવી દિલ્હી, તા. 16 ફેબ્રુઆરી 2020 રવિવાર
BJP ધારાસભ્ય વિજેન્દ્ર ગુપ્તા પહોંચ્યા
- કેજરીવાલના શપથ ગ્રહણ સમારોહમાં BJP ધારાસભ્ય વિજેન્દ્ર ગુપ્તા પહોંચ્યા છે. તેમણે જણાવ્યુ કે જીત અને સફળતાનો મંત્ર હોય છે ઝૂકીને ચાલવુ. જનતા માટે કેન્દ્ર અને કેજરીવાલ સરકાર સાથે મળીને કામ કરશે.
- અરવિંદ કેજરીવાલ રામલીલા ગ્રાઉન્ડ પહોંચી ચૂક્યા છે. સ્ટેજ પર એલજી અનિલ બેજલની સાથે મનીષ સિસોદિયા પણ હાજર છે.
અરવિંદ કેજરીવાલ રામલીલા મેદાન માટે નીકળી ચૂક્યા છે. બપોરે 12:15 વાગે તેઓ સીએમ પદના શપથ ગ્રહણ કરશે. ત્યાં એલજી પણ શપથ ગ્રહણ સમારોહ માટે નીકળી ચૂક્યા છે.

કેજરીવાલના શપથ ગ્રહણ સમારોહમાં 1 વર્ષના મફલરમેન અવ્યાન તોમરને આમંત્રણ આપવામાં આવ્યુ છે.
આમ આદમી પાર્ટીના રાજ્યસભા સાંસદ સુશીલ ગુપ્તાએ કહ્યુ કે ભારતીય લોકતંત્રમાં નફરતની રાજનીતિનું કોઈ સ્થાન નથી. કેજરીવાલે જૂની ટીમને પોતાના વિશ્વાસને બેવડ્યો છે કેમ કે લોકો તેમની પર વિશ્વાસ કરે છે.
Delhi Chief Minister-designate Arvind Kejriwal arrives at Ramlila Maidan for the swearing-in ceremony. pic.twitter.com/Gjyq9mGatT
— ANI (@ANI) February 16, 2020
आज तीसरी बार दिल्ली के CM की शपथ लूंगा। अपने बेटे को आशीर्वाद देने रामलीला मैदान जरूर आइएगा।pic.twitter.com/98k4WHTOYB
— Arvind Kejriwal (@ArvindKejriwal) February 16, 2020
Delhi Lt Governor Anil Baijal arrives at Ramlila Maidan for the swearing-in ceremony of Arvind Kejriwal and other AAP leaders pic.twitter.com/SnFR1jIDQ7
— ANI (@ANI) February 16, 2020
#WATCH Delhi: An Aam Aadmi Party fan Uday Veer arrives at Ramlila Maidan for Chief Minister-designate Arvind Kejriwal's swearing-in ceremony. pic.twitter.com/X3Ox5NTf2j
— ANI (@ANI) February 16, 2020
Delhi: A banner seen at Ramlila Ground where preparations are underway for the swearing-in ceremony of Chief Minister-designate Arvind Kejriwal https://t.co/PoxqhcX6Zv pic.twitter.com/s7gqnQP284
— ANI (@ANI) February 16, 2020
from National News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/37rvrtH
via Latest Gujarati News
0 Comments