દિલ્હીના બિજવાસનમાં ગોદામમાં લાગી ભીષણ આગ

નવી દિલ્હી તા.7 ફેબ્રુઆરી 2020 શુક્રવાર 

પાટનગર નવી દિલ્હીની બિજવાસન વિસ્તારના એક ગોદામમાં શુક્રવારે આગ લાગી હતી જે બુઝાવવા માટે પંદર લાયબંબા સતત મહેનત કરી રહ્યા હતા એવા અહેવાલ મળ્યા હતા. 

હજુ પૂરી વિગતો મળી નથી પરંતુ જાણકાર વર્તુળોએ કહ્યા મુજબ શુક્રવારે સવારે સવા ચાર વાગ્યાની આસપાસ આગ લાગી હતી.

કેવી રીતે લાગી અને કેટલું નુકસાન કે જાનહાનિ થઇ એની વિગતો હજુ મળી નથી.

(સંદેશો અધૂરો હતો.)



from Top Stories News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2Oz8sXb
via Latest Gujarati News

Post a Comment

0 Comments