
* લીથિયમ કેમિકલ્સ : ખાસ કરીને લીથિયમ કાર્બોનેટ અને લીથિયમ હાઈડ્રોક્સાઈડના વર્ચસ્વ ધરાવતું લીથિયમ કન્ટેઈનીંગ સબસ્ટેન ઘણા પ્રકારની ઈન્ડસ્ટ્રીઝના ઉપયોગમાં લેવાય છે. લીથિયમનો વધારે પડતો ઉપયોગ ગ્લાસ, સિરામિક, એલ્યુમિનિયમ, સિન્થેટીક રબ્બર, ફાર્માસ્યુટિકલ્સ કેમિકલ્સ, લુબ્રીકાન્ટ, બેટરી અને એરકન્ડીશનીંગ વગેરેમાં થાય છે. ગ્લાસ ઈન્ડસ્ટ્રીઝમાં લીથિયમ મિનરલનો ઉપયોગ ડાયરેક્ટ થતો હોય છે. બીજા પ્રકારમાં લીથિયમ ક્લોરાઈડ અને ઓરગેનો લીથિયમ કમ્પાન્ડ દા.ત. (n -butyllithiam), લીથિયમ-કન્ટેઈનીંગ કમ્પાઉન્ડનો વપરાશ ઈન્ડસ્ટ્રીઝમાં અગ્રેક્રમ છે.
* લીથિયમ કાર્બોનેટને ડીપોઝીટ બ્રાઈન અથવા સ્પોડયુમિન 'ઓર'માંથી મેળવવામાં આવે છે. પૂરા વર્લ્ડમાં સિરામિક અને ગ્લાસ એપ્લીકેશન માટે ડાયરેક્ટ લીથિયમ મિનરલનો ઉપયોગ થાય છે.
લીથિયમ બ્રાઈન : લીથિયમ એક્સ્ટ્રેક્ટસને બ્રાઈન ઈવેપોરેશનથી મેળવવામાં આવે છે. બ્રાઈનને મેળવવા માટે બ્રાઈન પ્રોડયુસર સોલ્ટી વોટરને પમ્પીંગ કરી તેમાંથી પાણી ઈવેપોરેટ કરી લીથિયમ સાથે ટ્રીટમેન્ટ આપી કેમિકલી પ્રોડયુસ કરવામાં આવે છે.
લીથિયમ કાર્બોનેટ પ્રોડયુસ ફ્રોમ બ્રાઈન : રીમુવિંગ ધ બોરોન પ્રેઝન્ટ, ડાયલ્યુટીંગ ધ બોરોન - ફ્રી બ્રાઈન, રીમુવિંગ મેગ્નેશિયમ ફ્રોમ ધ ડાયલ્યુટ બ્રાઈન, એડિંગ સોડિયમ કાર્બોનેટ ટુ પ્રેસિપીટેટ લીથિયમ કાર્બોનેટ.
* લીથિયમનો ઉપયોગ વાઈડ - રેંજ એન્ડ યુઝ માટે થાય છે. પરંતુ વધારે પડતો ઉપયોગ કાર્બોનેટ અને હાઈડ્રોક્સાઈડનો થાય છે. આ બન્નેનો ઉપયોગ ઈન્ડસ્ટ્રીઝમાં ૫૦% જેટલો છે. જ્યારે એલોય મેટલમાં ૨૫% જેટલો છે.
એલોય પ્રોડક્શન : લીથિયમનો ઉપયોગ એલોય પ્રોડક્શન માટે પણ કરવામાં આવે છે જેમ કે એલ્યુમિનિયમમાં ૧% લીથિયમ એડીશન કરવાથી તેનું રિઝલ્ટ ૩% વેઈટ રીડક્શન - એટલે કે એલ્યુમિનિયમને વજનમાં હલકું કરે છે અને બલ્કડેન્સી ઓછી કરે છે. સાથે ૫% સ્ટીફનેસમાં વધારો કરે છે. જે એરોસ્પેશ માટે એડવાન્ટેજ થઈ શકે છે.
* લીથિયમ-એલ્યુમિનિયમ (AI-LI) એલોય અંડર ડેવલોપમેન્ટમાં છે. તેનો ઉપયોગ બીલ્ડીંગ મટીરીઅલ, મિલીટ્રી એવિએશન અને એરક્રાફ્ટ માટે ખૂબજ અનુકૂળ સાબિત થશે.
એરકન્ડીશનર/ગેસ અને એરટ્રીટમેન્ટ : કોન્સનટ્રેટેડ લીથિયમ બ્રોમાઈડ (૫૪% મિડીયમ, ઈન્ડસ્ટ્રીઅલ એબસોર્પ્શન રેફ્રીજરેશન સિસ્ટમ માટે વાયેબલ સબસ્ટીટયુટ તરીકે ક્લોરોફ્લ્યુરો કાર્બનની અવેજીમાં ઘણું ઉપયોગી સાબિત થઈ શકે છે.
લીથિયમ ક્લોરાઈડ : લીથિયમ ક્લોરાઈડ સોલ્યુસનનો ઉપયોગ ઈન્ડસ્ટ્રીઅલ હ્યુમિડીટી કન્ટ્રોલ અને ડ્રાઈંગ સિસ્ટમ માટે ઉપયોગમાં લેવાય છે. લીથિયમ ક્લોરાઈડનો બીજો ઉપયોગ ફોટોગ્રાફી, લેબોરેટરીઝ, ફુડ પ્રોસેસીંગ અને ફાર્માસ્યુટિકલ મેન્યુફેક્ચરીંગ માટે થાય છે. લીથિયમ ક્લોરાઈડનો એડવાન્ટેજ એ છે કે તે માઈક્રોઓરગેનીઝમ બેક્ટેરીયા ડીસ્ટ્રોય કરે છે.
લીથિયમ બેટરિજ : લીથિયમનો ઉપયોગ બેટરીજમાં એટલા માટે થાય છે કે તે હાઈ ઈલેક્ટ્રોકેમિકલ પોટેન્શીઅલ અને લો-ડેનસીટી ધરાવે છે. જ્યારે લીથિયમ કાર્બોનેટ અને લીથિયમ હાઈડ્રોક્સાઈડ રો-મટિરીઅલ્સ મેન્યુફેક્ચરીંગ કેથોડ મટિરીઅલ ફોર સેકન્ડરીમાં (રીચાર્જેબલ) બેટરી માટે વપરાય છે.
લીથિયમ બેટરીમાં ખૂબ જ એનર્જી અને વોલ્યુમ પ્રમાણે ડેન્સીટી છે અને તે પર વેઈટ અને વોલ્યુમ પ્રમાણે ખૂબજ એનર્જી સ્ટોર કરે છે. બીજા નવા પ્રકારના એડીશન તરીકે લીથિયમ સોલ્ટ જેવા કે લીથિયમ ક્લોરાઈડ, બ્રોમાઈડ, આયોડાઈડ, પર ક્લોરેટ અને નાઈટ્રાઈડનો ઉપયોગ ઈલેક્ટ્રોનિક સેકન્ડરી લીથિયમ બેટરીમાં થઈ રહ્યો છે.
બીલ્ડીંગ ઈન્ડસ્ટ્રીઝ : લીથિયમ સોલ્ટ જેવા કે કાર્બોનેટ, સલફેટ, હાઈડ્રોક્સાઈડ જેવા એડિટીવ્ઝનો ઉપયોગ સિમેન્ટને ફાસ્ટ સેટિંગ કરી શકે તે માટે થઈ રહ્યો છે.
લુબ્રીકાન્ટ ગ્રીસ : લીથિયમ હાઈડ્રોક્સાઈડ અને લીથિયમ ૧૨-હાઈડ્રોક્સી સ્ટીરીએટનો ઉપયોગ ગ્રીસ પ્રોડયુસ કરવા માટે થાય છે. તે હાઈ-ટેમ્પ્રેચર રેઝીસ્ટેન્ટ, ગુડ વિસ્કોસ અને ૨૦૦ સે.ગ્રેડ તાપમાન સુધી ટકી શકે છે. આ ગ્રીસનો વધારે પડતો ઉપયોગ મોટર વ્હીકલ, એરક્રાફ્ટ અને હેવી મશીનરી માટે કરવામાં આવે છે.
ગ્લાસ અને સિરામિક : લીથિયમ કાર્બોનેટનો ઉપયોગ સિરામિક અને ગ્લાસ માટે થાય છે કારણ કે લીથિયમ કાર્બોનેટ ગ્લાસ અને સિરામિકને ફીજીકલ અને મિકેનિકલ પ્રોપર્ટી આપે છે. આ કારણસર તેમાં હાર્ડનેસ, શાઈનીંગ અને સખત ટેમ્પ્રેચર સામે ટકી શકવાની ક્ષમતા ધરાવે છે.
ઓરગેનિક કેમિસ્ટ્રી : લીથિયમ પ્રોડક્ટ્સનો ઉપયોગ ફાર્મા, એગ્રો, ફ્લેવર, ફ્રેગ્રેન્સ અને બીજા ઓરગેનિક ઈન્ટરમિડીએટ માટે વપરાય છે.
from Business plus News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2Sc8vu7
via Latest Gujarati News
0 Comments