મુંબઇ, તા. 16 માર્ચ 2020, સોમવાર
વૈશ્વિક સ્તરે કોરોના વાઇરસ પ્રબળ બનવાની સાથે અન્ય પ્રતિકૂળ અહેવાલો પાછળ આજે ફરી એકવાર ભારતીય શેરબજાર ઘટાડો જોવા મળ્યો છે. કોરોના વાઇરસના કારણે ભારત સહિત દુનિયાભરના શેરબજારોમાં ખરાબ હાલ છે.
ગત અઠવાડિયે સેન્સેક્સ 34,103.48 પર બંધ રહ્યું હતું જે આજે 1000.24 ઘટીને 33,103.24 પર ખુલ્યું હતું જે ઘટીને 32,446.04 સુધી જઇ આવ્યું. હાલ સેન્સેક્સ -1516.82(-4.45%) ઘટીને 32586.66 પર જ્યારે નિફ્ટી -434.25(-4.36%) ઘટીને 9520.95 કારોબાર કરી રહ્યું છે.
from Business News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/33l4wPN
via Latest Gujarati News
0 Comments