નિર્ભયાના દોષીને આવતી કાલે સવારે 5:30 વાગ્યે અપાશે ફાંસી, સુપ્રીમ કોર્ટે પવનની અરજી ફગાવી

નવી દિલ્હી, તા. 19 માર્ચ 2020, ગુરૂવાર

દેશના પાટનગર દિલ્હીમાં 16 ડિસેમ્બર, 2012માં થયેલાં નિર્ભયા કેસમાં દોષી પવન ગુપ્તાની ક્યુરેટિવ અરજીને સુપ્રીમ કોર્ટે ફગાવી દીધી છે. સુપ્રીમ કોર્ટે ગુનાને સમયે પવન નાબાલિક હોવાની અપીલ માનવાથી ઇન્કાર કરી દીધો છે એટલું જ નહીં નિર્ભયાના ચારેય આરોપીઓનો આવી કાલે સવારે 5.30 વાગ્યે ફાંસીના માંચડે લટકાવામાં આશે. 



from National News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2IZjcuE
via Latest Gujarati News

Post a Comment

0 Comments