ક્રિકેટમાં ૧૯૮૩ અને ત્યાર બાદ ૨૦૧૧માં વિશ્વવિજય મેળવી ચૂક્યા બાદ હવે કોહલીની આગેવાની હેઠળની ટીમ ઈન્ડિયાએ હવે ત્રીજી વખત ટાઈટલ જીતવા તરફ મીટ માંડી છે. ભારતીય પસંદગીકારોએ આંતરરાષ્ટ્રીય સ્તરના ધુરંધર ખેલાડીઓની સાથે સાથે યુવા પ્રતિભાઓને પણ ટીમમાં તક આપી છે. ભારતના કરોડો ક્રિકેટ ચાહકોની આશા-અપેક્ષાઓને પૂરી કરવાના ભરોસા સાથે ઈંગ્લેન્ડ પહોંચેલી ટીમ ઈન્ડિયાના મહારથી ખેલાડીઓની એક ઝલક...

વિરાટ કોહલી (કેપ્ટન)
જન્મ: ૫ નવેમ્બર ૧૯૮૮
વન-ડે - ૨૨૭ રન - ૧૦૮૪૩ એવરેજ - ૫૯.૫૭ ૧૦૦/૫૦ - ૪૧/૪૯
વર્લ્ડકપમાં દેખાવ (૨૦૧૧,૨૦૧૫)
ઇનિંગ્સ - ૧૭ રન- ૫૮૭ એવરેજ- ૮૧.૮૬ ૧૦૦/૫૦- ૨/૧

રોહિત શર્મા (વાઇસ કેપ્ટન)
જન્મ: ૩૦ એપ્રિલ ૧૯૮૭
વન-ડે- ૨૦૬ રન- ૮૦૧૦ એવરેજ- ૪૭.૩૯ ૧૦૦/૫૦- ૨૨/૪૧
વર્લ્ડકપમાં દેખાવ (૨૦૧૫)
ઇનિંગ્સ- ૦૮ રન- ૩૩૦ એવરેજ- ૪૭.૧૪ ૧૦૦/૫૦- ૧/૨

એમએસ ધોની
જન્મ : ૭ જુલાઈ ૧૯૮૧
વન-ડે- ૩૪૧ રન- ૧૦૫૦૦ એવરેજ- ૫૦.૭૨ ૧૦૦/૫૦- ૧૦/૭૧
વર્લ્ડકપમાં દેખાવ (૨૦૦૭ ૨૦૧૧,૨૦૧૫)
ઇનિંગ્સ- ૧૭ રન- ૫૦૭ એવરેજ- ૪૨.૨૫ ૧૦૦/૫૦- ૦/૩

શિખર ધવન
જન્મ: ૫ ડિસેમ્બર ૧૯૮૫
વન-ડે- ૧૨૮ રન- ૫૩૫૫ એવરેજ- ૪૪.૬૨ ૧૦૦/૫૦- ૧૬/૨૭
વર્લ્ડકપમાં દેખાવ (૨૦૧૫)
ઇનિંગ્સ- ૦૮ રન- ૪૧૨ એવરેજ- ૫૧.૫૦ ૧૦૦/૫૦- ૨/૨

લોકેશ રાહુલ
જન્મ: ૧૮ એપ્રિલ ૧૯૯૨
વન-ડે- ૧૪ રન- ૩૪૩ એવરેજ- ૩૪.૩૦ ૧૦૦/૫૦- ૧/૨
વર્લ્ડકપમાં દેખાવ
પ્રથમ વાર વર્લ્ડકપમાં રમશે.

દિનેશ કાર્તિક
જન્મ : ૧ જૂન ૧૯૮૫
વન-ડે- ૯૧ રન- ૧૭૩૮ એવરેજ- ૩૧.૦૩ ૧૦૦/૫૦- ૦/૯
વર્લ્ડકપમાં દેખાવ (૨૦૧૫)
પ્રથમવાર વર્લ્ડકપમાં રમશે.

હાર્દિક પંડયા
જન્મ: ૧૧ ઓક્ટોબર ૧૯૯૩
વન-ડે- ૪૫ રન- ૭૩૧ એવરેજ- ૨૯.૨૪ વિકેટ- ૪૪
વર્લ્ડકપમાં દેખાવ
પ્રથમ વાર વર્લ્ડકપમાં રમશે.

યુઝુવેન્દ્ર ચહલ
જન્મ: ૨૩ જુલાઈ ૧૯૯૦
વન-ડે- ૪૧ વિકેટ- ૭૨ એવરેજ- ૨૪.૬૧ શ્રેષ્ઠ- ૪૨/૬
વર્લ્ડકપમાં દેખાવ (૨૦૧૫)
પ્રથમવાર વર્લ્ડકપમાં રમશે.

ભુવનેશ્વર કુમાર
જન્મ: ૫ ફેબુ્રઆરી ૧૯૯૦
વન-ડે- ૧૦૫ વિકેટ- ૧૧૮ એવરેજ- ૩૫.૬૬ શ્રેષ્ઠ- ૪૨/૫
વર્લ્ડકપમાં દેખાવ (૨૦૧૫)
વન-ડે- ૦૧ વિકેટ- ૦૧ એવરેજ- ૧૯.૦૦ શ્રેષ્ઠ- ૧૯/૧

વિજય શંકર
જન્મ : ૨૬ જાન્યુઆરી ૧૯૯૧
વન-ડે- ૯ રન- ૧૬૫ એવરેજ- ૩૩.૦૦ વિકેટ- ૦૨
વર્લ્ડકપમાં દેખાવ
પ્રથમ વાર વર્લ્ડકપમાં રમશે.

કેદાર જાધવ
જન્મ : ૨૬ માર્ચ ૧૯૮૫
વન-ડે- ૫૯ રન- ૧૧૭૪ એવરેજ- ૪૩.૪૮ વિકેટ- ૨/૫
વર્લ્ડકપમાં દેખાવ
પ્રથમ વાર વર્લ્ડકપમાં રમશે.

રવિન્દ્ર જાડેજા
જન્મ : ૬ ડિસેમ્બર ૧૯૮૮
વન-ડે- ૧૫૧ રન- ૨૦૩૫ એવરેજ- ૨૯.૯૨ વિકેટ- ૧૭૪
વર્લ્ડકપમાં દેખાવ (૨૦૧૫)
ઇનિંગ્સ- ૦૫ રન- ૫૭ એવરેજ- ૧૪.૨૫ વિકેટ- ૦૯

કુલદીપ યાદવ
જન્મ : ૧૪ ડિસેમ્બર ૧૯૯૪
વન-ડે- ૪૪ વિકેટ- ૮૭ એવરેજ- ૨૧.૭૪ શ્રેષ્ઠ- ૨૫/૬
વર્લ્ડકપમાં દેખાવ
પ્રથમ વાર વર્લ્ડકપમાં રમશે.

મોહમ્મદ શમી
જન્મ : ૩ સપ્ટેમ્બર ૧૯૯૦
વન-ડે- ૬૩ વિકેટ- ૧૧૩ એવરેજ- ૨૬.૧૧ શ્રેષ્ઠ- ૩૫/૪
વર્લ્ડકપમાં દેખાવ (૨૦૧૫)
વન-ડે- ૦૭ વિકેટ- ૦૭ એવરેજ- ૧૭.૨૯ શ્રેષ્ઠ- ૩૫/૪

જસપ્રિત બુમરાહ
જન્મ: ૦૬ ડિસેમ્બર ૧૯૯૩
વન-ડે- ૪૯ વિકેટ- ૮૫ એવરેજ- ૨૨.૧૫ શ્રેષ્ઠ- ૨૭/૫
વર્લ્ડકપમાં દેખાવ
પ્રથમ વાર વર્લ્ડકપમાં રમશે.
from Sports News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2JJu81N
via Latest Gujarati News
0 Comments