
(પ્રતિનિધિ દ્વારા) મુંબઇ,તા. 21 એપ્રિલ 2020, મંગળવાર
થોડા દિવસો પહેલા મુંબઇના જાણીતા થિયેટરના માલિકે પોતાના સ્ટાફને પગાર ચુકવવા લોન લેવી પડશે તેવી વાત કરી હતી. આ જાણતાં જ અક્ષયે તેને મદદ કરવાની ઓફર કરી હતી.
થિયેટરના ઓનરે અક્ષયના વખાણ કરતા રહ્યું હતું કે, આ વખતે તો આર્ઠિસ્ટની આ મહિનાની સેલરી માટે ફંડ ભેગુ થઇ ગયું છે. મારી મુશ્કેલની જાણ થતાના ત્રણ દિવસમાં ંજ અક્ષયનો ફોન આવ્યો હતો અને આ માટે મદદની જરૂર હોય તો જણાવાનું કહ્યું હતું. અક્ષયે દયા દાખવીને ઓફર કરી છે. પરંતુ અમારે પોતે પણ કોઇ રસ્તો કાઢવો જ પડશે. આ વખતે તો અમે પર્યાપ્ત રકમ ભેગી કરી શક્યા છીએ. હવે હમારું ફોકસ એ છે કે પોતાના કર્માચારીઓની સંખ્યામાં ઘટાડો ન કરીએ તેમજ તેમના પગારમાં પણ ઘટાડો ન કરીએ.
from Entertainment News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2RZpj7j
via Latest Gujarati News
0 Comments