જોન અબ્રાહમ અને મૃણાલ ઠાકુર મ્યુઝિક વીડિયોમાં સાથે જોવા મળશે


(પ્રતિનિધિ દ્વારા) મુંબઇ,તા. 9 જૂન 2020, મંગળવાર

જોન અબ્રાહમ અને મૃણાલ ઠાકુર એક મ્યુઝિક વીડિયો માટે ભેગા થયા છે.

ગેલન ગોરીયાન નામના વીડિયોમાં જોન અબ્રાહમ અને મૃણાલ ઠાકરુ સાથે જોવા મળે છે. મૃણાલ ઠાકુરના પપી ડાન્સ નંબરનું દિગ્દર્શન આદિલ શેખે કર્યું છે. 

મૃણાલે આ ગીત માટે જણાવ્યું હતું કે, હું જોનનું ધ્યાન આકર્ષિત કરી રહી છું અન ેતેની સાથે બિનધાસ્ત શરમજનક રીતે ફલર્ટ કરતી જોવા મળીશ. આ  ગીત માટે મેં બે અઠવાડિયા રિહર્સલ કર્યું હતું. 

મૃણાલે વધુમાં કહ્યું હતુ ંકે, આવું પ્રથમ વાર બન્યુ છે જેમાં મને લાક્ષણિક નાચ-ગાન કરવાનું કહેવામાં આવ્યું. આ એક મધુર ગીત છે જેમાં મનોરંજક નૃત્ય નંબરની સાથેસાથે આકર્ષક સૂર પણ છે.



from Entertainment News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3cNoFkW
via Latest Gujarati News

Post a Comment

0 Comments