બીએસઈ સેન્સેક્સ 38980 અને નિફટી ફયુચર 11510 મહત્ત્વની પ્રતિકાર સપાટી


બીએસઈ ઈન્ડેક્સ (બંધ ૩૮૮૫૪.૫૫ તા.૧૧-૦૯-૨૦) ૩૭૯૩૫.૨૬ સુધી આવીને સુધારા તરફી છે. હાલ ૧૨ દિવસની એવરેજ ૩૮૬૧૮.૦૧  અને ૪૮ દિવસની ૩૭૭૧૩.૮૦  તેમ જ ૨૦૦ દિવસની ૩૬૫૭૬.૫૭   છે. ઉપરમાં ૩૮૯૮૦ ઉપર ૩૯૪૫૦, ૩૯૨૪૦, ૩૯૪૩૦, ૩૯૬૨૫, ૩૯૮૨૦, ૪૦૦૧૦ સુધીની શક્યતા. નીચામાં ૩૮૬૫૦ નીચે નબળાઈ સમજવી. ૩૮૬૫૦ નચે ૩૮૩૬૭, ૩૭૯૩૫ તુટે તો ૩૭૮૮૦, ૩૭૬૮૦, ૩૭૪૯૦, ૩૭૩૦૦  સુધીની શક્યતા.

ભારત પેટ્રોલિયમ (બંધ ભાવ રૂ.૪૨૮.૭૫ તા.૧૧-૦૯-૨૦) ૩૯૬.૨૦નાં બોટમથી સુધારા તરફી છે. હાલ ૧૨ દિવસની એવરેજ ૪૧૨.૨૫ અને ૪૮ દિવસની ૪૦૭.૪૬ તેમ જ ૨૦૦ દિવસની ૪૦૦.૫૧ છે.  ઉપરમાં ૪૩૮ ઉપર ૪૫૨, ૪૭૫, ૪૮૧ મહત્ત્વની સપાટી ગણાય. નીચામાં  ૪૧૩ સપોર્ટ ગણાય.

પીડીલાઈટ  (બંધ ભાવ રૂ.૧૪૮૮.૪૦ તા.૧૧-૦૯-૨૦) ૧૩૯૫નાં બોટમથી સુધારા તરફી છે હાલ ૧૨ દિવસની એવરેજ  ૧૪૪૫.૦૨ અને ૪૮ દિવસની ૧૪૧૭.૫૯ તેમજ ૨૦૦ દિવસની  ૧૪૦૧.૨૫  છે.  ઉપર ૧૫૩૩, ૧૫૪૭, ૧૫૮૫, ૧૬૧૦, ૧૬૪૫સુધીની શક્યતા.  નીચામાં ૧૪૬૨ સપોર્ટ ગણાય.

ટોરન્ટ ફાર્મા (બંધ ભાવ રૂ.૨૮૩૭.૨૦  તા.૧૧-૦૯-૨૦)૨૬૧૭.૩૦નાં બોટમથી સુધારા તરફી છે.  હાલ ૧૨ દિવસની એવરેજ ૨૭૭૫.૭૭ અને ૪૮ દિવસની ૨૬૭૩.૬૦ તેમ જ ૨૦૦ દિવસની ૨૩૨૫.૨૮ છે. દૈનિક એમએસીી નરમાઈ તરફી છે અઠવાડિક એમએસીડી સુધારા તરફી છે. દૈનિક અને અઠવાડિક ધોરણે ઓવરબોટથી ન્યુટ્રલ તરફ તેમ જ માસિક ધોરણે ઓવરબોટ તરફની પોજીસન દર્શાવે છે. ઉપરમાં  ૨૮૫૩ ઉપર ૨૮૭૯,  ૨૯૨૭, ૨૯૫૫ ૨૯૮૦,  ૩૦૩૦ સુધીની શક્યતા. નીચામાં ૨૭૮૦ સપોર્ટ ગણાય.

કયુમીન્સ (બંધ ભાવ રૂ.૪૫૬.૪૦ તા.૧૧-૦૯-૨૦) ૪૮૨.૯૦ના ટોપથી નરમાઈ તરફી છે. હાલ ૧૨ દિવસની એવરેજ ૪૬૨.૯૦ અને ૪૮ દિવસની ૪૩૬.૮૪ તેમ જ ૨૦૦ દિવસની  ૪૬૨.૭૪ છે. દૈનિક એમએસીડી નરમાઈ તરફી છે. અઠવાડિક એમએસીડી સુધારા તરફી છે. દૈનિક ધોરણે ન્યુટ્રલ, અઠવાડિક ધોરણે ઓવરબોટ તેમજ માસિક ધોરણે ઓવરબોટ તરફની પોજીસન દર્શાવે છે. ઉપરમાં  ૪૬૨ ઉપર ૪૭૩ પ્રતિકાર સપાટી ગણાય. નીચામાં ૪૪૮ તુટે તો  ૪૪૧, ૪૩૪, ૪૨૮ સુધીની શક્યતા.

હિન્દુસ્તાન યુનીલીવર (બંધ ભાવ રૂ.૨૧૫૯.૨૫ તા.૧૧-૦૯-૨૦) ૨૧૧૦નાં બોટમથી સુધારો દર્શાવે છે. હાલ ૧૨ દિવસની એવરેજ ૨૧૪૯.૩૧ અને ૪૮ દિવસની ૨૧૭૩.૯૦ તેમ જ ૨૦૦ દિવસની ૨૧૧૨.૩૦ છે. દૈનિક અને અઠવાડિક એમસીડી નરમાઈ તરફી છે. દૈનિક ધોરણે ન્યુટ્રલ, અઠવાડિક તેમ જ માસિક ધોરણે ઓવરસોલ્ડ  તરફની પોજીસન દર્શાવે છે. ઉપરમાં ૨૧૭૩ ઉપર ૨૧૯૫,  ૨૨૧૦, ૨૨૨૫, ૨૨૪૧, ૨૨૫૫ સુધીની શક્યતા.  નીચામાં ૨૧૪૭ નીચે ૨૧૨૪ સપોર્ટ ગણાય.

બેંક નિફટી ફયુચર (બંધ ૨૨૫૭૫.૦૦   તા.૧૧-૦૯-૨૦) ૨૫૨૭૦નાં ટોપથી નરમાઈ  તરફી છે. હાલ ૧૨ દિવસની એવરેજ  ૨૨૯૫૮.૦૯   અને ૪૮ દિવસની ૨૨૪૨૭.૫૬    તેમ જ ૨૦૦ દિવસની ૨૩૮૫૮.૭૯    છે.  દૈનિક   એમએસીડી નરમાઈ તરફી છે. અઠવાડિક એમએસીડી સુધારા તરફી છે. દૈનિક ધોરણે ઓવરસોલ્ડ, અઠવાડિક ધોરણે ઓવરબોટથી  ન્યુટ્રલ તેમજ માસિક ધોરણે ન્યુટ્રલ પોજીસન દર્શાવે છે. ઉપરમાં ૨૨૫૭૫ ઉપર ૨૨૬૬૦, ૨૨૯૦૦, ૨૩૧૮૦મહત્ત્વની પ્રતિકાર સપાટી ગણાય.નીચામાં ૨૨૧૩૦ નીચેે ૨૧૮૭૦, ૨૧૬૦૦, ૨૧૪૦૦ સુધીની શક્યતા.

નિફટી ફયુચર (બંધ ૧૧૪૬૭.૦૦  તા.૧૧-૦૯-૨૦) નીચામાં ૧૧૨૦૨ સુધી આવીને સુધારા તરફી છે. હાલ ૧૨ દિવસની એવરેજ ૧૧૪૧૪.૬૪ અને ૪૮ દિવસની ૧૧૧૩૧.૭૪ તેમ જ ૨૦૦ દિવસની ૧૦૭૯૧.૪૯ છે. દૈનિક એમએસીડી નરમાઈ તરફી છે. અઠવાડિક એમએસીડી સુધારા તરફી છે.  દૈનિક ધોરણે ન્યુટ્રલ. અઠવાડિક ધોરણે ઓવરબોટથી  ન્યુટ્રલ તરફ, તેમ જ  માસિક ધોરણે ઓવરબોટ પોજીસન દર્શાવે છેે.  ઉપરમાં ૧૧૫૧૦ ઉપર ૧૧૫૭૦, ૧૧૬૨૫, ૧૧૬૮૦, ૧૧૭૪૦, ૧૧૭૯૫સુધીની શક્યતા. નીચામાં ૧૧૪૦૦ નીચે નબળાઈ સમજવી. ૧૧૪૦૦ નીચે ૧૧૩૪૦, ૧૧૨૮૦, ૧૧૨૦૨, ૧૧૦૩૦ સુધીની શક્યતા.

સાયોનારા

હું જ નીરખતો હતો એ વાત હું ભૂલી ગયો, મારા મનથી પાપ મારા કોણ જોવાનું હતું?    - જલન માતરી



from Business plus News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3mfjrnQ
via Latest Gujarati News

Post a Comment

0 Comments