નિલગીરી ઉદ્યોગ વિશે વિસ્તૃત જાણકારી

કુદરત ખુદ એવી નિપુણ વૈદ્ય છે કે એણે સર્જેલી અસંખ્ય વનસ્પતિઓના સહજ વપરાશ દ્વારા માનવી જાતજાતના આંતરિક કે બાહ્ય રોગ મુક્ત બને છે. બાહ્ય રોગ માટેના અક્ષીર ઔષધોમાં નિલગીરી અક્ષીર સાબિત થયેલ છે. આ ઓઇલ શારિરીક દર્દ માટે ઘણું જ અનુકુળ રહે છે. જેવા કે સરદર્દ, શરદી, સળેખમ, કમર-દર્દ, સાંધાના દર્દમાં આ ઔષધનો બહોળા પ્રમાણમાં ઉપયોગ થઇ રહ્યો છે. અને આ ઔષધમાં ફાર્મા ઉદ્યોગનો મોટો ફાળો છે. ફાર્મા ઉદ્યોગ આ ઓઇલને નાના-મોટા પેકીંગ કરીને બજારમાં વેચાણ કરે છે. આ ઓઇલ એક જાતની જડીબુટ્ટી જ છે.

મનુષ્યનું શરીર ધારણ કરનાર જીવ જે વાતાવરણમાં ઉછરે છે, તે વાતાવરણનો તેના પર પ્રભાવ પડે છે. વર્ષો પૂર્વે વન-ઉપવનમાં રહેતા આપણા ઋષિમુનિઓ લાંબુ જીવન જીવતા હતા તેનું રહસ્ય એ આપણાં દેશની જડીબુટ્ટીઓને જ આભારી હતું. હવે આ જડીબુટ્ટીઓનું વિજ્ઞાાન હર્બલ મેડિસીનના નામે વિકસી રહ્યું છે.

નિલગીરી શું છે ? યુકેલિપ્ટસ (નિલગીરી તેલ) ને ડીસ્ટીલેશન પ્લાન્ટ દ્વારા - યુકેલિપ્ટસ સ્લજમાંથી ઓઇલને જુદુ પાડવામાં આવે છે. તે ઓઇલને નિલગીરી કહેવાય છે.

ઉપયોગ:- ફાર્મા સ્યુટિકલ પ્રોસેસ (કફ સિરપ, મલમ), ફલેવરીંગ તેમજ પરફયુમ્સના ઉપયોગમાં લેવાય છે.

પ્રોપર્ટી:- કલર વગરનું એસેન્સીયલ ઓઇલ તેમજ ટર્પીન અને કેમ્ફરની વાસવાળું પાણીમાં ઓછા પ્રમાણમાં ઓગળે છે. ક્લોરોફોમ, આલકાહોલ તેમજ એસિટીક એસિડમાં ઓગળે છે. સ્પે. ગ્રેવીટી ૦.૯૨૧ -૦૯૨૩ (૨૫ સેં.ગ્રે.) જીરો ઉષ્ણતામાને થીજી જાય છે.

નિલગીરી ડીસ્ટીલેશન:- સૌ પ્રથમ યુકેલિપ્ટસ સ્લજ ને ડીસ્ટીલેશન, વોટર સ્ટીમ ડીસ્ટીલેશન, સોલવન્ટ એકસ્ટ્રેકશનનો ઉપયોગ કરી, યુકેલિપ્ટસ સ્લજમાંથી ઓઇલને છુટુ પાડવામાં આવે છે. ત્યારબાદ ડીસ્ટીલેશન પ્લાન્ટ વડે ડીસ્ટીલ કરવામાં આવે છે. છેલ્લે નિલગીરી ઓઇલ વેચાણ માટે ઉપલબ્ધ બને છે.

પ્લાન્ટેશન: નિલગીરીના ઝાડ સૌથી વધારે હિમાચલ, હરિયાણા, પંજાબ અને કાશ્મીરમાં મળી આવે છે. જેથી આ એરિયામાં પુષ્કળ ડીસ્ટીલેશન પ્લાન્ટ આવેલા છે.

નિલગીરી તેલમાંથી બનતા અલગ અલગ પ્રોડકટસ વિશે લખીશું. નિલગીરી ઓઇલ મેડિકલ સ્ટોર્સની અંદર નાની-મોટી બોટલ પેકીંગમાં ઉપલબ્ધ હોય છે. આ પ્રકારની બોટલ પેકીંગ કરી વેચાણ માટે રિપેકીંગ ડ્રગ લાઇસન્સ લેવું જરૂરી બને છે.

મેડીકેટેડ ઓઇલ ના કી - ઇનગ્રેડીએન્ટ:- યુકેલિપ્ટ ઓઇલ, મિથાઇલ સેલિસાઇલેટ, મેન્થોલ ઓઇલ, કેમ્ફર ઓઇલ, બેઝ ઓઇલ, કલર અને પરફયુમ્સ વડે મેડીકેટેડ ઓઇલ બનાવી શકાય છે.

ઓઇન્ટમેન્ટ: ઓઇન્ટમેન્ટ બનાવવા માટે સૌ પ્રથમ બેઝીક રો-મટીરિયલમાં પેટ્રોલિયમ જેલી જરૂરી હોય છે. પછીથી બાકીના ઇનગ્રેડીએન્ટ એડજેસ્ટ કરવામાં આવે છે.

પેટ્રોલિયમ જેલી બનાવવા માટેના કી-ઇનગ્રેડીએન્ટ: પેરાફીન વેક્સ, માઇક્રો ક્રિસ્ટલાઇન વેક્સ, લાઇટ અને હેવી લીકવીડ પેરાફીન ઓઇલ, પ્રોપાઇલ પેરાબીન, ટ્રેટ બુટાઇલ હાઇડ્રો એનિસોલ જેવા રસાયણોને ૭૦ સે.ગ્રેડ તાપમાને ગરમી આપવામાં આવે છે. ત્યારબાદ રૂમ ટેમ્પ્રેચરે જેલીના રૂપમાં મેળવી શકાય છે. તેને પેટ્રોલિયમ જેલી કહેવાય છે.

ઓઇન્ટમેન્ટ બનાવવા માટેના કી-ઇનગ્રેડીએન્ટ: યુકેલિપ્ટસ, મેનથોલ ક્રિસ્ટલ, કેમ્ફર, પ્રાઇન ઓઇલ, તજ ઓઇલ અને પેટ્રોલિયમ જેલી વડે ઓઇન્ટમેન્ટ બનાવી શકાય છે.

ધ ઇન્ડસ્ટ્રીઝ: ધ લાઇસન્સ અંડર ધ ઇન્ડસ્ટ્રીઝ એક્ટ એન્ડ કલીયરન્સ ફ્રોમ ફુડ એન્ડ ડ્રગ ઓથોરીટીઝ જરૂરી બને છે.

નોંધઔદ્યોગિક માર્ગદર્શન - ધીરૂ પારેખ

નોંધ:- ધ ફોર્મ્યુલા પ્રિસ્ક્રાઇબ્ડ બાય ઇન્ડીયન નેશનસ ફુડ એન્ડ ડ્રગ ઓરગેનાઇઝેશનના રૂલ્સ એન્ડ રેગ્યુલેશન પ્રમાણે જ બનાવી શકાય છે.- ધ ફોર્મ્યુલા પ્રિસ્ક્રાઇબ્ડ બાય ઇન્ડીયન નેશનસ ફુડ એન્ડ ડ્રગ ઓરગેનાઇઝેશનના રૂલ્સ એન્ડ રેગ્યુલેશન પ્રમાણે જ બનાવી શકાય છે.

from Business plus News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2RoWQXO
via Latest Gujarati News

Post a Comment

0 Comments