
૧૯૭૯માં આરએસએસ અને જનસંઘે જનતા પાર્ટીને આપેલું સમર્થન પાછુ ખેંચી લેતા મોરારજી દેસાઇની સરકાર પડી ભાંગી. જેથી ૧૯૮૦ના જાન્યુઆરીમાં લોકસભાની ચૂંટણી યોજાઇ. આ સાતમી લોકસભા ચૂંટણીમાં કોંગ્રેસની ધમાકેદાર જીત થઇ અને ફરી એક દેશના વર્તમાન અને પૂર્વ પ્રધનમંત્રીની ચૂંટણી પ્રચારની આ તપવીર ૨૦ નવેમ્બર ૧૯૯૮ના લોવામાં આવી હતી.
વખત ઇન્દીરા દેશના વર્તમાન અને પૂર્વ પ્રધનમંત્રીની ચૂંટણી પ્રચારની આ તપવીર ૨૦ નવેમ્બર ૧૯૯૮ના લાગાંધી વડાપ્રધાન બન્યા. આ ચૂંટણીમાં કોંગ્રેસે ૩૫૩ સીટો મેળવી જ્યારે સેક્યુલર જનતા પાર્ટીને માત્ર ૪૧ બેઠક અને જનતા પાર્ટીને ૩૧ બેઠકો જ મળી. કોંગ્રેસના ભવ્ય વિજય બાદ ૧૭ જાન્યુઆરી ૧૯૮૦ના રોજ ઇન્દિરા ગાંધી થિરૂનંથમપુરમ્ પંહોચ્યા ત્યારની આ તસવીર છે.
from National News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2GgX5yd
via Latest Gujarati News
0 Comments