
બીએસઈ ઈન્ડેક્સ (બંધ ૩૮૮૬૨.૨૩ તા.૦૫-૦૪-૧૯) ૩૫૨૮૭.૧૬નાં બોટમથી સુધારા પર છે. હાલ ૧૨ દિવસની એવરેજ ૩૮૪૪૧.૦૪ અને ૪૮ દિવસની ૩૭૨૭૧.૫૨ તેમજ ૨૦૦ દિવસની ૩૬૦૧૯.૭૭ છે. ઉપરમાં ૩૯૨૭૦ ઉપર ૩૯૩૫૦, ૩૯૭૦૦ સુધીની શક્યતા. નીચામાં ૩૮૫૮૧, ૩૮૫૫૮, ૩૮૫૦૦ નીચે નબળાઈ સમજવી.
ક્યુમીન્સ ઈન્ડિયા (બંધ ભાવ રૂ.૭૧૪.૮૦ તા.૦૫-૦૪-૧૯) ૭૬૬.૪૦નાં ટોપથી નરમાઈ તરફી છે. હાલ ૧૨ દિવસની એવરેજ ૭૩૫.૪૬ અને ૪૮ દિવસની ૭૪૩.૬૦ તેમજ ૨૦૦ દિવસની ૭૫૧.૧૭ છે. ઉપરમાં ૭૨૦ ઉપર ૭૨૭, ૭૩૩ સપાટી ગણાય. નીચામાં ૭૧૩ નીચે ૭૦૦ તુટે તો ૬૯૩, ૬૮૦, ૬૬૭ સુધીની શક્યતા.
એચડીએફસી બેંક (બંધ ભાવ રૂ.૨૩૦૫.૬૦ તા.૦૫-૦૪-૧૯) ઉપરમાં ૨૩૨૮.૦૫ સુધી ગયા બાદ નફારૂપી વેચવાલી જોવા મળે છે. હાલ ૧૨ દિવસની એવરેજ ૨૨૮૦.૦૭ અને ૪૮ દિવસની ૨૧૯૩.૧૬ તેમ જ ૨૦૦ દિવસની ૨૦૭૯.૨૦ છે. ઉપરમાં ૨૩૧૦, ૨૩૨૮, પ્રતિકાર સપાટી ગણાય. નીચામાં ૨૨૭૦ નીચે ૨૨૩૨, ૨૨૧૨, ૨૧૯૪, ૨૧૭૫, ૨૧૫૫ સુધીની શક્યતા.
એલઆઈસી (બંધ ભાવ રૂ.૫૫૦.૦૦ તા.૦૫-૦૪-૧૯) ઉપરમાં ૫૫૩.૩૦ સુધી ગયા બાદ નફારૂપી વેચવાલી જોવા મળે છે. હાલ ૧૨ દિવસની એવરેજ ૫૩૦.૫૦ અને ૪૮ દિવસની ૪૯૭.૯૧ તેમ જ ૨૦૦ દિવસની ૪૮૬.૮૩ છે. દૈનિક અને અઠવાડિક એમએસીડી સુધારા તરફી છે. ઉપરમાં ૫૫૩ ઉપર ૫૬૧ પ્રતિકાર સપાટી ગણાય. નીચામાં ૫૩૪, ૫૨૪ નીચે ૫૧૬, ૫૦૨, ૪૯૦ સુધીની શક્યતા.
તાતા મોટર્સ (બંધ ભાવ રૂ.૨૦૫.૧૫ તા.૦૫-૦૪-૧૯) ૧૨૯નાં મેજર બોટમથી સુધારા તરફી છે. હાલ ૧૨ દિવસની એવરેજ ૧૮૭.૭૪ અને ૪૮ દિવસની ૧૮૦.૧૨ તેમ જ ૨૦૦ દિવસની ૨૧૬.૫૨ છે. ઉપરમાં ૨૧૦ અને ૨૧૭ અને મહત્ત્વની પ્રતિકાર સપાટી ગણાય. નીચામાં ૧૯૫ નીચે ૧૮૭ સપોર્ટ ગણાય. લાંબા ગાળાની મંદી પૂરી થતી જણાય છે.
રિલાયન્સ (બંધ ભાવ રૂ.૧૩૫૩.૯૦ તા.૦૫-૦૪-૧૯) ઉપરમાં ૧૪૦૬.૮૦ સુધી ગયા બાદ નફારૂપી વેચવાલી જોવા મળે છે. હાલ ૧૨ દિવસની એવરેજ ૧૩૫૮.૨૧ અને ૪૮ દિવસની ૧૨૮૯.૫૮ તેમજ ૨૦૦ દિવસની ૧૧૬૧.૪૫ છે. ઉપરમાં ૧૩૭૦ ઉપર ૧૩૮૪ પ્રતિકાર સપાટી ગણાય. નીચામાં ૧૩૪૪ નીચે ૧૩૧૯, ૧૩૦૬, ૧૨૯૩, ૧૨૮૨ સુધીની શક્યતા.
બેંક નિફટી ફયુચર (બંધ ૩૦૩૭૦.૦૦ તા.૦૫-૦૪-૧૯) ૨૬૭૦૦ના બોટમથી સુધારા તરફી છે. હાલ ૧૨ દિવસની એવરેજ ૨૯૯૯૪.૯૦ અને ૪૮ દિવસની ૨૮૫૭૩.૨૯ તેમ જ ૨૦૦ દિવસની ૨૭૦૭૮.૪૨ છે. દૈનિક તેમજ અઠવાડિક એમએસીડી સુધારા તરફી છે. દૈનિક, અઠવાડિક તેમજ માસિક ધોરણે ઓવરબોટપોજીસન દર્શાવે છે. ઉપરમાં ૩૦૪૦૨ ઉપર ૩૦૭૩૫, ૩૦૯૧૫, ૩૧૦૦૦, ૩૧૨૫૦, ૩૧૩૫૦ સુધીની શક્યતા. નીચામાં ૩૦૦૨૮ નીચે નબળાઈ સમજવી.
નિફટી ફયુચર (બંધ ૧૧૭૭૫.૦૦ તા.૨૯-૦૩-૧૯) ૧૦૬૦૨નાં બોટમથી સુધારા તરફી છે. હાલ ૧૨ દિવસની એવરેજ ૧૧૫૮૯.૭૨ અને ૪૮ દિવસની ૧૧૨૨૫.૪૮ તેમજ ૨૦૦ દિવસની ૧૦૯૦૨.૭૧ છે. દૈનિક અને અઠવાડિક એમએસીડી સુધારા તરફી છે. દૈનિક, અઠવાડિક તેમજ માસિક ધોરણે ઓવરબોટ પોજીસન દર્શાવે છે. ઉપરમાં ૧૧૭૮૪ ઉપર ૧૧૮૩૪ કુદાવે તો ૧૧૯૦૫, ૧૨૦૧૫ સુધીની શક્યતા. નીચામાં ૧૬૮૫ નીચે ૧૧૬૪૦, ૧૧૬૨૫ નીચે નબળાઈ સમજવી.
સાયોનારા
ઘણી રચના છે એવી ભાવ જેમાં કંઈ નથી હોતાં! ઘણા છે ભાવ એવા જેની રચના થઈ નથી શક્તી. -મરીઝ
from Business plus News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2OYxMFa
via Latest Gujarati News
0 Comments