
નવી દિલ્હી, તા. 08 એપ્રિલ 2019, સોમવાર
પાકિસ્તાનના વડાપ્રધાન ઇમરાન ખાનની ઓફિસ એટલે કે પાકિસ્તાનના વડાપ્રધાન કાર્યાલયમાં આગ લાગી હતી. આ આગ લાગી ત્યારે ઇમરાન ખાન ઓફિસમાં હાજર હતા. જો કે તેઓ બચી ગયી હતા. બાદમાં તેઓ ઓફિસમાંથી નિકળીને પોતાના બની ગાલા સ્થિત નિવાસ સ્થાને જતા રહ્યાં હતા.
મીડિયા રિપોર્ટ્સ પ્રમાણે આ આગ ઇસ્લામાબાદ સ્થિત વડાપ્રધાનના કાર્યાલયના છઠ્ઠા માળે લાગી હતી. આ આગ લાગી ત્યારે ઇમરાન ખાન પણ ઇમારતમાં હાજર હતા. તેઓ પાંચમાં માળે અધિકારીઓ સાથે મીટિંગમાં હતા.
from International News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2IjP7XG
via Latest Gujarati News
0 Comments