પૂર્વ ઉપસેનાપ્રમુખ જનરલ સરથચંદ ભાજપમાં જોડાયા


નવી દિલ્હી, તા. 06 એપ્રિલ 2019, શનિવાર

લોકસભાની ચૂંટણી પહેલા રાજકિય દળો પુરા જોરશોરથી ચૂંટણી જંગમાં છે. અલગ-અલગ પાર્ટીઓના સ્ટાર પ્રચારકો પોતાની પાર્ટીના પ્રચાર માટે રેલીઓ અને સભાઓ કરી રહ્યાં છે અને ચૂંટણીની તારીખો જેમ જેમ નજીક આવતી જાય છે તેમ તેમ ચૂંટણી પ્રચાર પણ જોર પકડી રહ્યું છે.

આ રાજકિય હિલચાલ વચ્ચે પૂર્વ ઉપ સેનાધ્યક્ષ લેફ્નનન્ટ જનરલ સરથ ચંદ(સેવાનિવૃત્ત) ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા છે. કેન્દ્રીય મંત્રી અને ભાજપના નેતા સુષ્મા સ્વરાજની ઉપસ્થિતીમાં તેઓ ભાજપમાં સામેલ થયા છે.


from National News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2FRCa4w
via Latest Gujarati News

Post a Comment

0 Comments