હૉસ્ટેલમાં રહેતી છોકરીઓ કરે છે આવી હરકતો

દેશ દુનિયાની ઘણી છોકરીઓ હોસ્ટેલ્સમાં રહીને પોતાની આઝાદી એન્જોય કરે છે. આમાની કેટલીક છોકરીઓ ભણવા માટે તો કેટલીક કેરિયર માટે હોસ્ટેલમાં રહેતી હોય છે. ખાસ તો ભારતમા કારણ કે આપણે ત્યાં હજી છોકરીઓને ઘરમાં એટલી આઝાદી નથી મળતી જેટલી એ હોસ્ટેલમાં રહીને એન્જોય કરી શકે છે.  આજે અમે તમને જણાવીશુ છોકરીઓ કેવી રીતે હોસ્ટેલ લાઈફને એન્જોય કરતી હોય છે. અહીં છોકરીઓ એવી હરકતો કરતી હોય છે જે જાણીને તમને નવાઈ લાગશે. 

- છોકરીઓ હંમેશા પોતાની હોસ્ટેલ ગેંગ સાથે સેલ્ફીઝ ક્લિક કરીને ટાઈમ એન્જોય કરે છે.


- અહીં આઝાદી એન્જોય કરતી છોકરીઓ સારી બાથરૂમ સિંગર બની જાય છે.

- હોસ્ટેલમાં છોકરીઓ એકબીજાને પોતાની અધૂરી પ્રેમકથા સંભળાવીને રડતી હોય છે.

- બોય્ઝ હોસ્ટેલની જેમ જ ગર્લ્સ હોસ્ટેલમાં પણ છોકરીઓ એકબીજાની કપડાં પહેરીને પોતાનું કામ ચલાવે છે.

- ગર્લ્સ હોસ્ટલની રહેતી છોકરીઓ પોતાના રૂમની યોગ્ય સાફ-સફાઈ રાખે છે.

- ગર્લ્સ હોસ્ટેલમાં મોટાભાગની છોકરીઓ પોતાના બૉયફ્રેન્ડ સાથે વાત કરતી જોવા મળે છે.



from Lifestyle fashion News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2Gub3hi
via Latest Gujarati News

Post a Comment

0 Comments