વર્ડ બાયો-સાઈડ માર્કેટની વાર્ષિક ડીમાન્ડ વધીને ૫-૬ ટકા જેટલી છે. ઇન્ડીયા બાયોસાઈડ માર્કેટ ગ્રોથ માટે ઘણું જ આશાસ્પદ છે. બાયોસાઈડ માટે નામના મેળવી શકે તેવી સ્થિતિમાં છે. ભારતમાં સ્પેસિફીક બાયોસાઈડ સિસ્ટમની જરૂર છે. જેમાં યુઝર-બેઇઝડ સર્વિસ, ઓરિએન્ટેડ સાઇન રજીસ્ટીક, ઇન્ડસ્ટ્રીઝ સાથે સુરક્ષિત રીલેશનશીપ જરૂરી છે.
પ્રિઝર્વવેશન માટેના પુષ્કળ રેન્જના પ્રોડકશન અને હાઇજીન પ્રોડક્ટસ આજે ભારતમાં મળી રહે છે. તેમાં બાયોસાઇડ કેમિકલ કન્ટ્રોલ, બાયોલોજીકલ એક્ટીવિટી, પ્રિઝર્વવેશનની અનેક પ્રકારની ઇન્ડસ્ટ્રીઝને જરૂર છે. તેમાં પેઈન્ટ, પોલિમર ઇમલશન, એધેસિવ, પ્રિન્ટીંગ ઇન્ક, કોસ્મેટિક ટોઇલેટરીઝ, એગ્રોકેમિકલ્સ, પ્લાસ્ટીક, ટેકસ્ટાઈલ્સ, સિરામિક ગ્લેઝ, લેધર, ડીટરજન્ટ, એન્ઝાઈમ, મેટલ વર્કીગ ફલ્યુડ, પોલિમર, પલ્પ અને પેપર, વેક્સ, બિટુમિન અને વુડ વગેરેનો સમાવેશ થાય છે.
ધ બાયોસાઇડ રીકવાયરમેન્ટ ઇઝ ક્લાસિફાઇડ ઇન ટુ કેટેગરીઝ
ધ ફર્સ્ટ રિલેટ ટુ ધ પ્રોડક્ટ પ્રોટેકશન, વાઇલ
ધ સેકન્ડ રિલેટ ટુ હાઇજીન.
ઇન્ડસ્ટ્રીયલ બાયોસાઇડ માર્કેટ:
આજે ભારતને વેરિયસ એપ્લીકેશન માટે બાયોસાઈડની જરૂર છે. ભારતની બાયોસાઇડ પ્રિઝર્વવેશન એપ્લીકેશન એન્યુઅલ ૯ થી ૧૧% જેટલી છે. બાયોસાઇડનું મોટું માર્કેટ પેપર અને પલ્પ માટેનું છે. ત્યારબાદ રિસાઇકલ ફાઇબર અને ઇફયુલન્ટ ડીસચાર્જ માટેની છે. તે સાથે એશિયન માર્કેટમાં ૫૦૦,૦૦૦ એમટી પ્રિન્ટીંગ ઇન્કનું છે. તે પણ મોટો ગ્રોથ બાયોસાઇડ માટેનો છે.
બીજા સ્ટેઈજે ટેકસ્ટાઇલ માર્કેટ અને પ્લાસ્ટીકનું છે. પરંતુ તે માર્કેટ ઘણું જ નાનું છે. પ્લાસ્ટીક પ્રોડક્ટસ માટે ભારતીય લોકો હજુ એટલા જાગૃત નથી અથવા જાણવાની કોશિસ નથી કરતા, હકીકત એ છે કે પ્લાસ્ટીક ફીઝીકલ પ્રોબલેમ ઉભા કરી શકે છે. જેમાં પ્રિમેચ્યુર ક્રેકિંગ ડીસકલરેશન વગેરે કારણ એ છે કે પ્લાસ્ટીક ઉપર માઇક્રો-ઓરગેનિઝમ ચીપકેલા અથવા ઉગી નીકળતા હોય છે. તે કારણે પ્લાસ્ટીક ઇન્ડસ્ટ્રીઝ માટે બાયોસાઇડ પ્રિઝર્વવેશન અને હાઇજીન ડેવલોપીંગ જરૂરી છે.
વોટર ટ્રીટમેન્ટ: ભારતીય વોટર ટ્રીટમેન્ટ પ્રોબલેમ ઘણો જ બંધનકર્તા છે. જેમાં ઇન્ડસ્ટ્રીયલ બોઈલર, કુલીંગ વોટર ટ્રીટમેન્ટ, મ્યુનિસીપાલ વેસ્ટ વોટર, ઇન્ડસ્ટ્રીયલ ઇફયુલન્ટ અને સ્વીમિંગ પૂલ વોટર વગેરે માટે બાયોસાઇડનો ઉપયોગ ઘણો જ જરૂરી છે.
લેધર ઇન્ડસ્ટ્રીઝ: ઇન્ડીયાનો લેધર ટ્રેક લગભગ ૨૦૦૦ મિલીયન રૂપિયાનો છે. પરંતુ તેમાં પોલ્યુશનનું મોટું બર્ડન છે. લેધરમાં પેન્ટા કલોરોફીનોલના ઉપયોગ ઉપર રીસ્ટ્રીકશન છે.TCMTB/ PCMC બેઇઝડ બાયોસાઇડને લેધર પ્રોસેસીંગ માટે ડોમિનેટ કરવામાં આવ્યું છે. પરંતુ તેનો પ્રતિકાર કરવામાં આવી રહ્યો છે. અને તેના બદલે નવા બાયોસાઇડ આવી રહ્યાં છે.
ફુડ ઇન્ડસ્ટ્રીઝ: ડેરી ઇન્ડસ્ટ્રી આઇસક્રીમ ઇન્ડસ્ટ્રી, બ્રેવરેજ ઇન્ડસ્ટ્રીઝ, ઇટીંગ એસ્ટાબ્લીચમેન્ટ એગ પ્રોસેસીંગ ઇન્ડસ્ટ્રીઝ અને ફીચરીઝ જેવી અનેક ઇન્ડસ્ટ્રીઝને સેનિટાઇઝેશન અને બેક્ટેરીયા રીમૂવીંગ પદ્ધતિ માટે બાયોસાઇડ ડીસિનફેકટન્ટ અને બાયોટેકનોલોજી એપ્રોચ જરૂરી બને છે.
કન્ઝુમર અને બાયોસાઇડ માર્કેટ:
હાઉસ હોલ્ડ પ્રોડકટ્સ રિપ્રેઝન્ટેડ એઝ સેનિટાઇઝર્સ ડીસિનફેકટન્ટ.
પ્રોડક્ટસ રેકોમેન્ડેડ ટુ ડીલ ઓર કન્ટ્રોલ બેક્ટેરિયા ઓર એલ્ગા ઇન સ્વીમીંગ પૂલ, હોટ ટયૂબ.
એરોસોલ પ્રોડક્ટસ રીપ્રેઝન્ટેડ એઝ એર સેનીટાઇઝર ઓર સ્પ્રે ડીસીનફેકટન્ટ.
ડીસિન ફેકટન્ટ ફોર ડીસ્પોઝલ ડાયપર, સર્જીકલ આઇટમ અને હોસ્પિટલ ગ્રેડ ડીસિનફેકટન્ટ.
સ્ટ્રેટીજિક કસ્ટમર એલાયન્સ: બાયોસાઇડ ઇઝ એ સ્ટ્રોંગલી સર્વિસ-ઓરિએન્ટડે બીઝનેસ, માઇક્રો બાયોલોજી ઇનશ્યોર સુપિરીયર ટેકનિકલ સર્વિસ સપોર્ટ, વહાઇલ ઓલસો રિફલેકટીંગ સ્ટ્રેન્થ ઇન ન્યુઅર પ્રોડક્ટસ, ફોર્મ્યુલેશન એન્ડ એપ્લીકેશન ડેવલોપમેન્ટ.
from Business plus News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2uOLwZN
via Latest Gujarati News
0 Comments