
મુંબઇ, તા. 01 એપ્રિલ 2019, સોમવાર
શિવસેના પ્રમુખ ઉદ્ધવ ઠાકરેએ તેમની પાર્ટીના જ નેતા સંજય રાઉતને આપેલા ઇન્ટરવ્યૂમાં કહ્યું કે, મારા ચૌકીદાર હોવીની જરૂર નથી. હું જન્મજાત શિવસૈનિક છું. તેથી હું શિવસૈનિક જ રહીશ. હું કોંગ્રેસ મુક્ત એજન્ડા માટે કામ નથી કરતો. વડાપ્રધાનને વધુ પાંચ વર્ષ આપવા પડશે. જો રામ મંદિર નિર્માણ ઝડપી નહી થાય તો અયોધ્યામાં ફરીવાર રામમંદિરની મુલાકાત કરીશ.
ઉદ્ધવ ઠાકરેએ ભાજપના 'મેં ભી ચૌકીદાર' કેમ્પેઇન પર પ્રહાર કરતા કહ્યું કે, મારે ચૌકીદાર થવાની જરૂર નથી, હું જન્મજાત શિવસૈનિક છું. તેથી હું શિવસૈનિક જ રહીશ. હું કોંગ્રેસ ફ્રી એજન્ડા માટે કામ નથી કરતો. વડાપ્રધાનને વધુ પાંચ વર્ષ આપવા પડશે. જો રામમંદિર નિર્માણ તેજ નહી થાય તો હું ફરી રામમંદિરની મુલાકાત કરીશ.
from Mumbai News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2FIYKw3
via Latest Gujarati News
0 Comments