જાન્હવીની કઇ ટેવો ઇશાનને નથી ગમતી ?

મુંબઇ તા.30 મે 2019 ગુરૂવાર

હોનહાર અભિનેતા ઇશાન ખટ્ટરે કહ્યું હતું કે મારી પહેલી ફિલ્મ ધડકની સહકલાકાર જાન્હવી કપૂરની કેટલીક આદતો મને ગમતી નથી.

એક ટીવી ચેટ શોમાં હાજર રહેલા ઇશાને કહ્યંુ કે જાન્હવી ખૂબ તોફાની સ્વભાવની છે. એ ગમે ત્યારે ગમે તે અટકચાળું કરી બેસે છે. પછી તરત વાત બદલી નાખે છે. થોડી વારે ફરી મૂળ વાત પર પાછી આવી જાય છે. એની આ ટેવ મને ઉશ્કેરી મૂકે છે. મને આવાં તોફાન ગમતાં નથી.ઔએણે કહ્યું કે અમે ધડક ફિલ્મ સાથે કરી એ પહેલાં પણ એકબીજાને મળી ચૂક્યાં હતાં. ધડક ફિલ્મ કરતી વખતે અમારી વચ્ચે બોન્ડિંગ વધ્યું.  અમે હોલિવૂડની મ્યુઝિકલ હિટ લા લા લેન્ડ સાથે જોઇ હતી. આમ તો મેં પાંચ વાર આ ફિલ્મ જોઇ નાખી હતી. જાન્હવીએ જ્યારે કહ્યું કે મેં હજુ નથી જોઇ ત્યારે અમે બંને સાથે આ ફિલ્મ જોવા ગયાં હતાં. ત્યારપછી અમારી દોસ્તી ગાઢ બની હતી.

જાન્હવીની કઇ ટેવો ઇશાનને નથી ગમતી ?

-ધડકનો હીરો પોતાના મનની વાત કરે છે

-બંનેએ કરણ જોહરની ફિલ્મ સાથે કરી હતી

Bollywood news in Gujaratiજાન્હવીની કઇ ટેવો ઇશાનને નથી ગમતી ?

from Entertainment News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2QyJnLy
via Latest Gujarati News

Post a Comment

0 Comments