બોફોર્સની તપાસ થશે બંધ, અરજીકર્તાએ અરજી પરત લીધી


નવી દિલ્હી, તા. 16 મે 2019, ગુરુવાર

CBIએ ગુરુવારે દિલ્હીની કોર્ટેના સુચિત કરી કે તેઓ બોફોર્સ મામલે આગળની તપાસની મંજુરી માટેની અરજી પરત લેવા માંગે છે. જ્યારે અન્ય અરજીકર્તા અજય અગ્રવાલે પણ બોફોર્સ મામલે આગળની તપાસ માટેની પોતાની અરજી પરત લેવા માંગે છે.

દિલ્હીની કોર્ટે CBIને અરજી પરત લેવાની મંજુરી આપી દીધી છે અને અજય અગ્રવાલને આ મામલે તેમના અધિકાર ક્ષેત્રને લઇને સવાલો કર્યા છે. મામલાની આગળની સુનવણી 6 જુલાઇએ થશે.


from National News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2LNB684
via Latest Gujarati News

Post a Comment

0 Comments