
નવી દિલ્હી, તા. 11 મે 2019, શનિવાર
સપા અધ્યક્ષ અખિલેશ યાદવે એક જનસભા સંબંધિત કરતી વખતે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ પર નિશાન સાધતા કહ્યું કે, માત્ર ચૌકીદારને જ નહી પરંતુ ઠોકીદારને પણ હટાવવાના છે.
અખિલેશ યાદવે કહ્યું કે, ઉત્તરપ્રદેશમાં ઠોકો નીતિ ચલાવનારા પણ છે, અહી શિક્ષા મિત્ર ઠોક્યા હતા કે નહી? કોઇ નથી બચ્યા જે ઠોક્યા ના હોય. તેથી અમે કહેવા માંગીએ છીએ કે માત્ર ચૌકીદાર જ નહી ઠોકીદારને પણ હટાવવાના છે.
from National News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2Vwk1UA
via Latest Gujarati News
0 Comments