
(પ્રતિનિધિ દ્વારા) મુંબઇ,તા. 28 જૂન 2019, શુક્રવાર
સલમાન ખાન હાલ પોતાની આગામી ફિલ્મ પર કામ કરી રહ્યો છે. આ તેની સફળ ફ્રેન્ચાઇઝીની ત્રીજી ફિલ્મ છે. આ પહેલા તેના પિતાના પાત્રમાં વિનોદ ખન્ના જોવા મળ્યો હતો. પરંતુ વિનોદ ખન્નાના અવસાન પછી પાત્ર માટે ધર્મેન્દ્રનું નામ વિચારાયું હતું. જોકે હવે વિનોદ ખન્નાના ભાઇ પ્રમોદ ખન્નાના નામની વાત છે.
ફિલ્મમાં પ્રજાપતિ પાંડેનું પાત્ર ભજવનાર અભિનેતા વિનોદ ખન્નાનું અવસાન ્૨૦૧૭ના એપ્રિલમાં થયું હતું. આ બાદ આ મહત્વપૂર્ણ પાત્ર ભજવવા માટે ફિલ્મમેકરે તેના ભાઇ પ્રમોદ ખન્નાની પસંદગી કરી છે.
સલમાને ટ્વિટર પર એક વીડિયો શેયર કર્યો હતો જેમાં તેણે પ્રમોદ ખન્નાની ઓળખ અન્યો સાથે કરાવી હતી તે દાખવ્યું હતું.
from Entertainment News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2JbmyKM
via Latest Gujarati News
0 Comments