નવી દિલ્હી, તા. 14 જુલાઈ 2019 રવિવાર
બિહારના તમામ વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે જેના કારણે બિહારના શહેરો દરિયામાં પરિવર્તિત થઈ ગયા છે. ભારે વરસાદના કારણે નદીઓનું પાણી ઝડપથી વહી રહ્યુ છે પૂરનું જોખમ ઉભુ થઈ શકે છે.
સતત વરસતા વરસાદના કારણે નેપાળથી નીકળનાર નદીઓ તોફાને ચડી છે. ગંગા સહિત અન્ય નદીઓમાં પાણી સંકટ આવવાનો સંકેત આપી રહી છે. મધુબની-ઝંઝારપુર નજીક કમલા નદીનો પુલ તૂટી ગયો છે જેનાથી સેંકડો લોકો ગામમાં ફસાઈ ગયા છે.
from National News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2l8e3HT
via Latest Gujarati News
0 Comments