જીનિવા, તા. ૨૧
વિશ્વમાં હાલમાં ૪૭ કરોડાૃથી વધુ લોકો બેકાર છે આૃથવા તેમને પૂરતું કામ મળી રહ્યું નાૃથી તેમ સંયુક્ત રાષ્ટ્ર(યુએન)એ જણાવ્યું છે. યુએનએ ચેતવણી આપી છે કે યોગ્ય નોકરીઓની સંખ્યા ઘટતી જશે તો સામાજિક અશાંતિ સર્જાશે.
યુએનના ઇન્ટરનેશનલ લેબર ઓર્ગેનાઇઝેશનના અનુસાર છેલ્લા દાયકાના મોટા ભાગના સમયમાં બેકારીનો દર સિૃથર રહ્યો છે. ગયા વર્ષે વિશ્વમાં બેકારીનો દર ૫.૪ ટકા હતો. ચાલુ વર્ષે પણ આ દરમાં કોઇ ફેરફાર ાૃથવાની શક્યતા નાૃથી. એક તરફ સતત વાૃધી રહેલી વસ્તી અને બીજી તરફ આૃર્થતંત્રમાં મંદીને પગલે ચાલુ વરેષે પણ બેકારોની સંખ્યામાં વૃદ્ધિ જોવા મળશે.
ચાલુ વર્ષે બેકાર તરીકે નામ નોંાૃધાવનારા લોકોની સંખ્યા વાૃધીને ૧૯.૦૫ કરોડ ાૃથઇ જશે. જે ગયા વર્ષે ૧૮.૮ કરોડ હતી. યુએનના ઇન્ટરનેશનલ લેબર ઓર્ગેનાઇઝેશન(આઇએલઓ)ના વાર્ષિક વર્લ્ડ એમ્પ્લોયમેન્ટ એન્ડ સોશિયલ આઉટલૂક અહેવાલમાં જણાવવામાં આવ્યું છે કે વિશ્વમાં ૨૮.૫ કરોડ લોકો એવા છે જેમની પાસે પૂરતું કામ નાૃથી.
આઇએલઓના વડા ગુય રાયડરે જીનિવામાં પત્રકારોને જણાવ્યું હતું કે વિશ્વમાં વાૃધી રહેલી બેકારી ખૂબ જ ચિંતાની વાત છે. તેમણે જણાવ્યું હતું કે જો બેકારીનું પ્રમાણ વાૃધશે તો લેબેનોેન અને ચિલેમાં ાૃથઇ રહેલા દેખાવો વિશ્વના અન્ય ભાગોમાં પણ જોવા મળશે.
આઇએલઓના અહેવાલમાં વધુમાં જણાવવામાં આવ્યું છે કે વિશ્વના ૬૦ ટકા કામદારો અનૌપચારિક આૃર્થતંત્રમાં કાર્ય કરી રહ્યાં છે. વિશ્વના ૬ કરોડ લોકો એવા છે જે એક દિવસમાં ૩.૨૦ ડોલરાૃથી ઓછી ખરીદી કરે છે. બીજી તરફ આિાૃર્થક અસામનતા અંગે પણ ચેતવણી જારી કરવામાં આવી છે. ૧૫ ાૃથી ૨૪ વર્ષના ૨૬.૭ કરોડ લોકો નોકરી કરી રહ્યાં નાૃથી કે શિક્ષણ મેળવી રહ્યાં નાૃથી.
from Top Stories News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/30HV7R7
via Latest Gujarati News
0 Comments