ઇમ્ફાલના નાગમપાલ વિસ્તારમાં થયો વિસ્ફોટ

ઇમ્ફાલ તા.23 જાન્યુઆરી 2020, ગૂરૂવાર 

મણીપુરની રાજધાની ઇમ્ફાલના પશ્ચિમી વિસ્તાર નાગમપાલના રીમ્સ રોડ પર ગુરૂવારે સવારે એક જોરદાર વિસ્ફોટ થયો હતો.

પ્રજાસત્તાક દિન આડે માત્ર ત્રણ દિવસ બાકી છે એવા સમયે એ થયેલા આ વિસ્ફોટના પગલે સિક્યોરિટી દળોએ તરત આ વિસ્તારને ધેરી લીધો હતો.  આ લખાતું હતું ત્યાં સુધીમાં એટલે કે ગુરૂવારે સવારે સાડા દસ વાગ્યા સુધીમાં જાનમાલની હાનિના કોઇ સમાચાર મલ્યા નહોતા.

(સંદેશો અધૂરો હતો)




from National News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/36nHSGl
via Latest Gujarati News

Post a Comment

0 Comments