
બીએસઈ ઈન્ડેક્સ (બંધ ૪૧૨૫૭.૭૪ તા.૧૪-૦૨-૨૦) ૩૯૫૬૩.૦૭ સુધી આવીને સુધારા તરફી છે. હાલ ૧૨ દિવસની એવરેજ ૪૧૧૪૩.૮૩ અને ૪૮ દિવસની ૪૧૦૦૪.૭૦ તેમજ ૨૦૦ દિવસની ૩૦૪૭૫.૬૩ છે. ઉપરમાં ૪૧૪૨૫ ઉપર ૪૧૫૯૫, ૪૧૭૧૦ કુદાવે તો ૪૧૭૭૦, ૪૧૯૩૫ સુધીની શક્યતા. નીચામાં ૪૧૧૬૦ નીચે નબળી સમજવી. ૪૧૧૬૦ નીચે ૪૧૦૮૦, ૪૦૯૧૦ સપોર્ટ ગણાય.
ઈન્ડુસઈન્ડ બેંક (બંધ ભાવ રૂ.૧૧૭૬.૦૦ તા.૧૪-૦૨-૨૦) ૧૩૪૬.૦૫નાં ટોપથી નરમાઈ તરફી છે. હાલ ૧૨ દિવસની એવરેજ ૧૨૭૯.૬૯ અને ૪૮ દિવસની ૧૩૫૭.૪૩ તેમજ ૨૦૦ દિવસની ૧૪૩૩.૯૨ છે.ઉપરમાં ૧૨૨૦ ઉપર ૧૨૪૫ પ્રતિકાર સપાટી ગણાય. નીચમાં ૧૧૭૦, ૧૧૪૫, ૧૧૨૨ સુધીની શક્યતા.
રિલાયન્સ (બંધ ભાવ રૂ.૧૪૮૭.૬૦ તા.૧૪-૦૨-૨૦) ૧૩૬૩.૦૫નાં બોટમથી સુધારા તરફી છે. હાલ ૧૨ દિવસની એવરેજ ૧૪૫૫.૯૦ અને ૪૮ દિવસની ૧૪૮૫.૭૨ તેમજ ૨૦૦ દિવસની ૧૩૯૦.૩૮ છે. દૈનિક એમએસીડી સુધારા તરફી છે. અઠવાડિક એમએસીડી નરમાઈ તરફી છે. ઉપરમાં ૧૫૦૧, ૧૫૧૫, ૧૫૩૨, ૧૫૪૭ સુધીની શક્યતા. નીચામાં ૧૪૬૦ સપોર્ટ ગણાય.
ટીસીએસ (બંધ ભાવ રૂ.૨૧૮૪.૨૦ તા.૧૪-૦૨-૨૦) ૨૦૬૩.૬૦નાં બોટમથી સુધારા તરફી છે. હાલ ૧૨ દિવસની એવરેજ ૨૧૫૬.૬૨ અને ૪૮ દિવસની ૨૧૫૪.૮૫ તેમજ ૨૦૦ દિવસની ૨૦૯૩.૦૭ છે. ઉપરમાં ૨૨૧૭ ઉપર ૨૨૪૮, ૨૨૫૫ મહત્ત્વની સપાટી ગણાય. નીચામાં ૨૧૭૧ નીચે ૨૧૫૫ સપોર્ટ ગણાય.
શ્રીરામ ટ્રાન્સપોર્ટ (બંધ ભાવ રૂ.૧૨૮૬.૪૦ તા.૧૪-૦૨-૨૦) ૯૬૫.૫૫નાં બોટમથી સુધારા તરફી છે. હાલ ૧૨ દિવસની એવરેજ ૧૧૬૭.૯૮ અને ૪૮ દિવસની ૧૧૨૪.૧૧ તેમજ ૨૦૦ દિવસની ૧૧૦૬.૭૦ છે દૈનિક અને અઠવાડિક એમએસીડી સુધારા તરફી છે.ઉપરમાં ૧૨૯૬ ઉપર ૧૩૦૮, ૧૩૫૫ સુધીની શક્યતા. નીચામાં ૧૨૬૦ નીચે ૧૨૨૦ સપોર્ટ ગણાય.
ટોરોન્ટો ફાર્મા (બંધ ભાવ રૂ.૨૧૧૨.૫૦ તા.૧૪-૦૨-૨૦) ૧૮૮૨.૧૫નાં બોટમતી સુધારા તરફી છે. હાલ ૧૨ દિવસની એવરેજ ૧૯૯૯.૨૮ અને ૪૮ દિવસની ૧૯૨૭.૬૫ તેમજ ૨૦૦ દિવસની ૨૮૯૮.૬૧ છે . ઉપરમાં ૨૧૨૨ ઉપર ૨૧૫૪, ૨૧૮૫, ૨૨૧૫ સુધીની શકયતા નીચામાં ૨૦૬૪ નીચે ૨૦૪૦ સ્સપોર્ટ ગણાય.
બેંક નિફટી ફયુચર (બંધ ૩૦૮૯૯.૩૦ તા.૧૪-૦૨-૨૦) ૩૧૬૨૬.૭૦ના ટોપથી નરમાઈ તરફી છે. હાલ ૧૨ દિવસની એવરેજ ૩૧૧૩૬.૩૫ અને ૪૮ દિવસની ૩૧૨૪૧.૦૨ તેમજ ૨૦૦ દિવસની ૩૦૧૪૦.૨૦ છે. ઉપરમાં ૩૧૧૧૫ ઉપર ૩૧૧૩૫, ૩૧૩૫૫, ૩૧૫૫૦, ૩૧૬૨૫ પ્રતિકાર સપાટી ગણાય. નીચામાં ૩૦૭૭૪ નીચે ૩૦૭૪૦, ૩૦૫૪૦, ૩૦૩૪૦ સુધીની શક્યતા.
નિફટી ફયુચર (બંધ ૧૨૧૨૯.૧૦ તા.૧૪-૦૨-૨૦) ૧૧૫૯૮.૦૦ના ટોપથી સુધારા તરફી છે. હાલ ૧૨ દિવસની એવરેજ ૧૨૦૯૭.૬૩ અને ૪૮ દિવસની ૧૨૦૯૧.૫૮ તેમજ ૨૦૦ દિવસની ૧૧૭૨૧.૭૯ છે.ઉપરમાં ૧૨૧૬૫ ઉપર ૧૨૧૯૫, ૧૨૨૧૫, ૧૨૨૬૦, ૧૨૩૧૫, ૧૨૩૭૦ સુધીની શક્યતા. નીચામાં ૧૨૦૯૫ નીચે ૧૨૦૧૫ અંતિમ સપોર્ટ ગણાય.
ઈન્દ્રપ્રસ્થ ગેસ (બંધ ભાવ રૂ.૪૮૭.૫૦ તા.૧૪-૦૨-૨૦) ૫૩૪.૨૦નાં ટોપથી પ્રત્યાઘાતી ઘટાડો ર્્શાવે છે. હાલ ૧૨ દિવસની એવરેજ ૫૦૬.૬૩ અને ૪૮ દિવસની ૪૬૭.૦૬ તેમજ ૨૦૦ દિવસની ૩૮૬.૬૫ છે.ઉપરમાં ૫૦૨ પ્રતિકાર સપાટી ગણાય. નીચામાં ૪૮૬ નીચે ૪૭૮, ૪૭૦ સુધીની શક્યતા.
સાયોનારા
દિલમાં સહુને આવવા દઈએ છીએ પણ શક ન કર. તું વસે છે ત્યાં કોઈને જવા દેતાં નથી
-બેફામ
from Business plus News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/39Fy6S4
via Latest Gujarati News
0 Comments