
મુંબઇ,તા.14 માર્ચ 2020 શનિવાર
કોરોનાને પગલે એર ઇન્ડિયાએ તેની આંતરરાષ્ટ્રીય વિમાનસેવા સ્થગિત કરવાનો નિર્ણય લીધો છે. તેમાં મુંબઈ, દિલ્હી, હૈદરાબાદ, ગોવા અને ચેન્નઇથી આંતરરાષ્ટ્રીય પ્રવાસે જતા વિમાનોનો સમાવેશ થાય છે.
મુંબઈથી રવાના થતી મુંબઈ-કુવૈત-મુંબઈ અને મુંબઈ-કોલંબો-મુંબઈ આ બે નવી વિમાનસેવા નવેસરથી સ્થગિત કરાઈ છે. ઉલ્લેખનીય છે કે રોમ અને મિલાન માટેની સેવા પહેલા જ બંધ કરી દીધી હતી. ૩૦ એપ્રિલ સુધી આ વિમાનસેવા બંધ રખાશે.
from Mumbai News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2We520I
via Latest Gujarati News
0 Comments