નવી દિલ્હી, તા. 27 માર્ચ 2020 શુક્રવાર
ભારતમાં કોરોના વાયરસથી સંક્રમિત દર્દીઓની સંખ્યા વધીને 724 થઈ ગઈ છે. આ વાઈરસના કારણે અત્યાર સુધી 17 લોકોના મોત નીપજ્યા છે. 45 લોકો સાજા થઈ ચૂક્યા છે.
કેન્દ્ર સરકારે કોરોનાની તપાસ માટે ખાનગી લેબની સંખ્યા વધારી છે. અત્યાર સુધી કુલ 35 લેબ છે.

from Top Stories News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2WLn7mZ
via Latest Gujarati News
0 Comments