ઇરફાન ખાનને કારકિર્દી દરમિયાન મળેલા એવોર્ડસ


-પદ્મશ્રી : ૨૦૧૧માં મનોરંજન દુનિયામાં પોતાના યોગદાન માટે પદ્મશ્રીનું સમ્માનમેળવ્યું

-નેશનલ ફિલ્મ એવોર્ડ : ૨૦૧૩માં  ફિલ્મ પાન સિંહ તોમર

-આઇફા એવોર્ડ ફોર બેસ્ટ એકટર : ૨૦૧૮ માં  ફિલ્મ હિન્દી મીડિયમ માટે

૨૦૦૮માં  ફિલ્મ લાઇફ ઇન એ મેટ્રોમાં બેસ્ટ સપોર્ટિંગ એકટર

આઇફા એવોર્ડ ફોર આઉટસ્ટેન્ડિંગ કોન્ટ્રીબ્યુશન ટુ ઇન્ટરનેશનલ સિનેમા ૨૦૧૧

-ફિલ્મફેર એવોર્ડ 

  • ૨૦૧૮માં  ફિલ્મ હિન્દી મીડિયમ માટે
  • ૨૦૧૩માં પાન સિંહ તોમર ફિલ્મ માટે 

૨૦૦૮માં ફિલ્મ લાઇફ ઇન અ...મેટ્રો માટે સપર્ટિંગ એકટર તરીકે

૨૦૦૪માં  તમિલ ફિલ્મ હાસિલ માટે બેસ્ટ વિલન તરીકેનો

૨૦૧૩માં ફિલ્મ પાન સિંહ તોમર માટે ્ક્રિટિક્સ એવોર્ડ

-સ્ક્રિન એવોર્ડ

  • ૨૦૧૭ અને ૨૦૧૩માં  ફિલ્મ હિન્દી મીડિયમ અને પાન સિંહ તોમર 
  • ૨૦૦૯માં ફિલ્મ સ્લમડોગ મિલિયોનર માટે આઉટ સ્ટેન્ડિંગ પરફોર્મન્સ માટે
  • ૨૦૧૬માં પિકુ માટે બેસ્ક્કટર (ક્રિટિક્સ)

-એશિયન ફિલ્મ એવોર્ડ 

  • ૨૦૧૪માં  ફિલ્મ લન્ચ બોક્સ માટે
  • સીએનએન-આઇબીએન ઇન્ડિયન ઓફ ધ યર ઇન એન્ટરટેઇનમેન્ટ

-સ્ટારડસ્ટ એવોર્ડ ફોર બેસ્ટ સપોર્ટિંગ એકટર

૨૦૦૮માં  ફિલ્મ ધ નમસેક

૨૦૧૫ માંસ્ટારડસ્ટ એવોર્ડ ફોર પરફોર્મર ઓફ ધ યર (મેલ) એડિટર્સ ચોઇસ ફિલ્મ તલવાર

-ગીલ્ડ એવોર્ડ ફોર બેસ્ટ એકટર ઇન એ સપોર્ટિંગ રોલ

૨૦૦૮માં  ફિલ્મ લાઇફ ઇન અ...મેટ્રો

-દુબઇ ઇન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલ લાઇવટાઇમ અચિવમેન્ટ એવોર્ડ ઇન ૨૦૧૭



from Entertainment News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2yV8tzP
via Latest Gujarati News

Post a Comment

0 Comments