ઇરફાન ખાનની યાદગાર ફિલ્મો


-પિકુ 

દીપિકા પદુકોણ અને અમિતાભ બચ્ચન સાથે

-તલવાર

આયુષી તલવારની સત્ય ઘટના પરની આધારિત ફિલ્મ

-ધ લન્ચ બોક્સ

પતિ-પત્ની વચ્ચેના પ્રેમ સંબંધો

-પાન સિંહ તોમર

આ ફિલ્મ એવા ઇન્ડિયન આર્મી સોલજર પરઆધારિત હતી જેને પરાણે ગુંડો બનવું પડે છે. 

- મકબૂલ

- હિન્દી મિડીયમ

- મદારી

- લાઇફ ઇન મેટ્રો

-ધ સ્લમ ડોગ મિલિયોનર

-ધ નામસેક

-હૈદર



from Entertainment News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2Yf5Hjr
via Latest Gujarati News

Post a Comment

0 Comments