
૧૯૮૮- સલામ બોમ્બે
૧૯૮૯-કમલા કી મોત, જઝીરે
૧૯૯૦-ં દ્રષ્ટિ અને એક ડોકટર કી મોત
૧૯૯૧-પિતા
૧૯૯૩-કરમાતી કોટ
૧૯૯૪-ધ ક્લાઉડ ડોકટર અને પુરુષ
૧૯૯૮-બડે દિન
૨૦૦૦-ધ ગોલ અને ગાંઠ
૨૦૦૧-ધ વોરિયર અને કસૂર
૨૦૦૨-મુઝસે દોસ્તી કરોગે, કાલી સલવાર, ગુનાહ, હાથી કા અંડા
૨૦૦૩ ફૂટપાથ, મકબૂલ, ધ બાયપાસ,
૨૦૦૪- શેડો ઓફ ટાઇમ, આન : મેન એટ વર્ક,રોડ ટુ લડાખ, ચરસ ઃ અ જોઇન્ટ ઓપરેશન
૨૦૦૫- રોગ, ચહેરા, સેવન એન્ડ હાફ ફેરે
૨૦૦૬- ધ કિલર, ડેડલાઇન : સિર્ફ ૨૪ઘંટે, અ માઇટી હાર્ટ, તેલુગુ ફિલ્મ સિનકુડુ,
૨૦૦૭- ધ દાર્જિલિંગ લિમિટેડ, અપના આડસામ, પાર્ટિશન
૨૦૦૮- મુંબઇ મેરી જાન, સ્લમડોગ મિલિયોનર, ચમકુ, દિલ કબ્બડી
૨૦૦૯- એસિડ ફેકટરી, બિલ્લુ, ન્યુયોર્ક, ન્યુયોર્ક આઇ લવ યુ
૨૦૧૦ - નોક આઉટ, રાઇટ યા રોંગ, હિસસ
૨૦૧૧- સાત ખૂન માફ, યહ સાલી ઝિન્દગી, થેન્કયુ
૨૦૧૨- ધ એઝિંગ સ્પાઇડર મેન અને લાઇફ ઓફ પાઇ (બન્ને અંગ્રેજી)
૨૦૧૩- સાહેબ બીબી ઔર ગેન્ગ સ્ટર રિટનર્સ, ડિ-ડે, ધ લન્ચ બોક્સ
૨૦૧૪ - ગુંડે અને હૈદર
૨૦૧૫- કિસ્સા, પિકુ, જ્યુરેસિસ વર્લડ (અંગ્રેજી), તલવાર,જઝબા, ધ જજંગલ બુક (હિંદી ડબ)
૨૦૧૬ - ઇનફર્નો અને મદારી
૨૦૧૭- હિન્દી મીડિયમ, ધ સોન્ગ ઓફ સ્કોર્પિઓસ, કરીબ કરીબ સિંગલ
૨૦૧૮- બ્લેક મેલ, પઝલ (અંગ્રેજી) અને કારવાં
૨૦૨૦ઃ અંગ્રેજી મિડિયમ (છેલ્લી રિલીઝ ફિલ્મ)
આ ઉપરાંત ઇરફાને ઘણી સિરિયલોમાં પણ કામ કર્યું છે.જેમાં શ્રીકાન્ત, ભારત એક ખોજના ૩૨ અને ૩૩મો એપિસોડ, ચાણક્ય, ચંદ્રકાન્તા,ધ ગ્રેટ મરાઠા, બનેગી અપની બાત, ડર તેમજ અન્યોનો સમાવેશ થાય છે.
આ ઉપરાંત અભિનેતાએ ઘણા શોમાં હોસ્ટ તરીકે પણ દેખા દીધી છે જેમાં ક્યા કહીં, માનો યા ન માનો, ડોન જેવા શો છે.
from Entertainment News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2Sir4MS
via Latest Gujarati News
0 Comments