હરિયાણા-પંજાબમાં સેનિટાઈઝરની બોટલો પર CM અને ડે.સીએમનો ફોટો લગાવતા વિપક્ષે ઘેર્યા

હરિયાણા, તા. 2 એપ્રિલ 2020 ગુરૂવાર

ગરીબોને વહેંચવામાં આવેલી સેનિટાઈઝરની બોટલો પર સીએમ-ડેપ્યુટી સીએમનો ફોટો લગાવવા પર વિપક્ષે પ્રશ્નો કર્યા છે. હરિયાણામાં સેનિટાઈઝરની બોટલો પર મુખ્યમંત્રી મનોહર લાલ ખટ્ટર અને નાયબ મુખ્યમંત્રી દુષ્યંત ચૌટાલાની તસવીર લગાવીને સપ્લાઈ કરાઈ રહી છે તો પંજાબમાં મુખ્યમંત્રી કેપ્ટન અમરિંદર સિંહનો ફોટો લગાવવામાં આવ્યો છે. 

કોરોના સંક્રમણના જોખમથી બચવા માટે હરિયાણાની ભાજપ સરકાર અને પંજાબની કોંગ્રેસ સરકાર પોત-પોતાના રાજ્યોની જનતામાં સેનિટાઈઝરની બોટલો વહેંચી રહ્યા છે. આ સેનિટાઈઝરની બોટલો પર મુખ્યમંત્રીના ફોટો લગાવવા પર વિપક્ષે પ્રશ્ન કર્યા છે.

હરિયાણામાં સેનિટાઈઝરની બોટલો પર મુખ્યમંત્રી મનોહર લાલ ખટ્ટર અને નાયબ મુખ્યમંત્રી દુષ્યંત ચૌટાલાની તસવીરો લગાવીને સપ્લાય કરાઈ રહ્યુ છે તો પંજાબમાં મુખ્યમંત્રી કેપ્ટન અમરિંદર સિંહનો ફોટો લગાવાયો છે. 




from National News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2V7VQJd
via Latest Gujarati News

Post a Comment

0 Comments