ઈન્ડેક્સ 40070 અને નિફટી ફયુચર 11770 મહત્ત્વની પ્રતિકાર સપાટીઓ


બીએસઈ ઈન્ડેક્સ (બંધ ૩૯૬૧૪.૦૭ તા.૩૦.૧૦.૨૦)

૪૧૦૪૮.૦૫નાં ટોપથી નરમાઈ તરફી છે. હાલ ૧૨ દિવસની એવરેજ ૪૦૧૫૦.૦૬ અને ૪૮ દિવસની ૩૯૧૯૭.૭૦ તેમજ ૨૦૦ દિવસની ૩૭૩૯૯.૫૭ છે.ઉપરમાં ૩૯૯૧૦ ઉપર ૪૦૦૭૦ કુદાવે તો ૪૦૨૦૦, ૪૦૪૮૦, ૪૦૬૭૫ સુધીની શક્યતા. નીચામાં ૩૯૩૪૦ નીચે ૩૯૨૧૫ તુટે તો ૩૯૦૫૦, ૩૮૭૭૦ સુધીની શક્યતા. નીચા મથાળે વેચનારા સાવચેત રહેવું.

હિન્દુસ્તાન યુનીલીવર (બંધ ભાવ રૂ.૨૦૭૧.૩૦ તા.૩૦.૧૦.૨૦)

ઉપરમાં ૨૨૦૮.૫૦ સુધી ગયા બાદ નરમાઈ તરફી છે. હાલ ૧૨ દિવસની એવરેજ ૨૧૫૨.૬૬ અને ૪૮ દિવસની ૨૧૪૩.૨૧ તેમજ ૨૦૦ દિવસની ૨૧૧૫.૯૯ છે.  ઉપરમાં ૨૧૨૦ ઉપર ૨૧૪૦ પ્રતિકાર સપાટી ગણાય. નીચામાં ૨૦૬૮ નીચે ૨૦૪૩, ૨૦૨૦, ૨૦૦૦ સુધીની શક્યતા.

એલઆઈસી  (બંધ ભાવ રૂ.૨૮૨.૯૫ તા.૩૦.૧૦.૨૦) ઉપરમાં ૩૨૩.૩૦ સુધી ગયા બાદ સાઈડવેઝમાં છે. હાલ ૧૨ દિવસની એવરેજ ૨૯૪.૩૩ અને ૪૮ દિવસની ૨૮૮.૯૨ તેમજ ૨૦૦ દિવસની ૩૦૮.૭૪ છે. ઉપરમાં ૨૯૪ ઉપર ૩૦૨ પ્રતિકાર સપાટી ગણાય. નીચામાં ૨૮૦ નીચે ૨૭૪, ૨૬૦ મહત્ત્વની સપાટી ગણાય.

મહેન્દ્ર એન્ડ મહેન્દ્ર (બંધ ભાવ રૂ.૫૯૪.૦૦ તા.૩૦.૧૦.૨૦)

૬૬૬.૬૦નાં ટોપથી નરમાઈ તરફી છે. હાલ ૧૨ દિવસની એવરેજ ૬૦૫.૫૯ અને ૪૮ દિવસની ૬૦૭.૬૮ તેમજ ૨૦૦ દિવસની ૫૫૭.૬૭ છે. ઉપરમાં ૬૦૧ ઉપર ૬૦૭, ૬૧૩ પ્રતિકાર સપાટી ગણાય. નીચામાં ૫૯૦ નીચે ૫૮૭, ૫૮૨, ૫૬૭ સુધીની શક્યતા.

પીડીલાઈટ  (બંધ ભાવ રૂ.૧૫૭૦.૪૦ તા.૩૦.૧૦.૨૦)૧૩૯૦નાં બોટમથી સુધારા તરફી છે. હાલ ૧૨ દિવસની એવરેજ ૧૫૧૧.૫૯ અને ૪૮ દિવસની ૧૪૬૯.૧૫ તેમજ ૨૦૦ દિવસની ૧૪૨૩.૩૩ છે. ઉપરમાં ૧૬૦૦ ઉપર ૧૬૪૪, ૧૬૭૭ સુધીની શક્યતા. નીચામાં ૧૫૫૭ નીચે ૧૫૪૬, ૧૫૨૬ સપોર્ટ ગણાય.

રિલાયન્સ (બંધ ભાવ રૂ.૨૦૫૪.૫૦ તા.૩૦.૧૦.૨૦)

૨૩૬૯.૩૫નાં ટોપથી નરમાઈ તરફી છે. હાલ ૧૨ દિવસની એવરેજ ૨૧૦૧.૧૦ અને ૪૮ દિવસની ૨૧૩૯.૫૧ તેમજ ૨૦૦ દિવસની ૧૮૧૭.૪૦ છે. દૈનીક અને અઠવાડીક એમએસીજી નરમાઈ તરફી છે. દૈનીક અને અઠવાડીક ધોરણે ઓવરસોલ્ડ તેમજ માસીક ધોરણે ઓવરબોટ પોજીસન દર્શાવે છે. ઉપરમાં ૨૦૬૫ ઉપર ૨૦૯૧ પ્રતિકાર સપાટી ગણાય. જેની ઉપર મંદીમાં રહેવું નહીં. નીચામાં ૨૦૨૬ નીચે ૨૦૦૬, ૧૯૯૧ નીચે ૧૯૮૬, ૧૯૬૫, ૧૯૪૬ સુધીની શક્યતા.

સન ફાર્મા (બંધ ભાવ રૂ.૪૬૫.૭૫ તા.૩૦.૧૦.૨૦)

૫૬૪.૭૫નાં ટોપથી નરમાઈ તરફી છે. હાલ ૧૨ દિવસની એવરેજ ૪૭૯.૬૫ અને ૪૮ દિવસની ૪૯૭.૮૮ તેમજ ૨૦૦ દિવસની ૪૭૭.૬૭ છે. દૈનીક અને અઠવાડીક એમએસીડી નરમાઈ તરફી છે. દૈનીક અને અઠવાડીક ધોરણે ઓવરસોલ્ડ તેમજ માસીક ધોરણે ઓવરબોટથી ન્યુટ્રલ પોજીસન દર્શાવે છે. ઉપરમાં ૪૭૦ ઉપર ૪૮૦ પ્રતિકાર સપાટી ગણાય. નીચામાં ૪૫૨ નીચે ૪૩૯, ૪૨૩, ૪૧૦ સુધીની શક્યતા.

નિફટી ફયુચર (બંધ ૧૧૬૩૯.૯૫ તા.૩૦.૧૦.૨૦)

૧૨૦૧૬.૮૦નાં ટોપથી નરમાઈ તરફી છે. હાલ ૧૨ દિવસની એવરેજ ૧૧૭૯૦.૭૧ અને ૪૮ દિવસની ૧૧૫૪૪.૬૭ તેમજ ૨૦૦ દિવસની ૧૧૦૨૯.૩૭ છે. દૈનીક એમએસીડી નરમાઈ તરફી છે. અઠવાડીક એમએસીડી સુધારા તરફી છે. દૈનીક ધોરણે ઓવરસોલ્ડ તરફ અઠવાડીક તેમજ માસીક ધોરણે ઓવરબોટ પોજીસન દર્શાવે છે. ઉપરમાં ૧૧૬૬૫ ઉપર ૧૧૭૫૦ કુદાવે તો ૧૧૭૯૦, ૧૧૮૬૫ સુધીની શક્યતા. નીચામાં ૧૧૫૬૦ નીચે ૧૧૫૧૪ તુટે તો ૧૧૪૮૫, ૧૧૪૧૦ સુધીની શક્યતા.

સાયોનારા

તેં જરા ભીનાશનું સરનામું માગ્યું એટલે  આંખ લૂછી આંગળી ઝાકળ તરફ કરવી પડી - સાકેત દવે



from Business plus News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3ehSc8x
via Latest Gujarati News

Post a Comment

0 Comments