ઈન્ડેક્સ 38550 અને નિફટી ફયુચર 11625 મહત્ત્વના સપોર્ટ


બીએસઈ ઈન્ડેક્સ (બંધ ૩૮૭૬૭.૧૧  તા.૧૨-૦૪-૧૯)  ૩૫૨૮૭.૧૬નાં બોટમથી સુધારા પર છે.  હાલ ૧૨ દિવસની એવરેજ ૩૮૫૯૭.૬૪  અને ૪૮ દિવસની ૩૭૫૪૬.૫૨  તેમજ  ૨૦૦ દિવસની  ૩૬૨૧૮.૯૦  છે. ઉપરમાં ૩૮૮૧૮ ઉપર ૩૮૯૫૦ કુદાવે તો  ૩૯૦૪૧, ૩૯૨૭૦, ૩૯૫૨૦ સુધીની શક્યતા. નીચામાં ૩૮૫૫૦ નીચે બંધ આવે તો નબળી સમજવી.

એક્સીસ બેંક (બંધ ભાવ રૂ.૭૬૪.૩૫  તા.૧૨-૦૪-૧૯) ૭૮૭.૬૫નાં ટોપથી પ્રત્યાધાતી  ઘટાડો દર્શાવે છે.  હાલ ૧૨ દિવસની એવરેજ ૭૫૮.૯૪ અને ૪૮ દિવસની ૭૩૦.૯૮ તેમજ ૨૦૦ દિવસની ૬૪૯.૫૧ છે. ઉપરમાં ૭૬૮ ઉપર ૭૭૩ પ્રતિકાર સપાટી ગણાય. નીચામાં ૭૪૭ નીચે  ૭૪૦, ૭૩૪ સુધીની શક્યતા. ૭૭૩ ઉપર મંદીમાં રહેવું નહીં.

હિન્દુસ્તાન યુની લીવર  (બંધ ભાવ રૂ.૧૭૨૧.૬૫ તા.૧૨-૦૪-૧૯) ૧૬૫૦નાં બોટમથી પ્રત્યાઘાતી ઉછાળો દર્શાવે છે.  હાલ ૧૨ દિવસની એવરેજ ૧૬૮૬.૬૮ અને ૪૮ દિવસની ૧૭૧૫.૪૮ તેમજ ૨૦૦ દિવસની ૧૬૬૮.૦૭ છે.  ઉપરમાં ૧૭૨૪ કુદાવે તો  ૧૭૩૬, ૧૭૪૮, ૧૭૬૧ સુધીની શક્યતા. નીચામાં  ૧૬૯૨ સપોર્ટ ગણાય.

જ્યુબીલન્ટ ફુડ(બંધ ભાવ રૂ.૧૩૬૧.૫૦ તા.૧૨-૦૪-૧૯) ૧૪૮૭.૭૦નાં ટોપથી પ્રત્યાઘાતી  ઉછાળો દર્શાવે છે.  હાલ ૧૨ દિવસની એવરેજ ૧૪૧૫.૯૩ અને ૪૮ દિવસની ૧૩૬૨.૪૮ તેમજ ૨૦૦ દિવસની ૧૨૭૨.૩૦ છે. ઉપરમાં ૧૩૮૧ ઉપર ૧૩૯૭, ૧૪૧૭ પ્રતિકાર સપાટી ગણાય. નીચામં ૧૩૪૮ નીચે ૧૩૩૬, ૧૩૨૩ સુધીની શક્યતા.

એલઆઈસી  (બંધ ભાવ રૂ.૫૪૦.૩૦  તા.૧૨-૦૪-૧૯) ૫૫૩.૩૦નાં ટોપથી પ્રત્યાઘાતી  ઘટાડો દર્શાવે છે.  હાલ ૧૨ દિવસની એવરેજ  ૫૩૬.૦૨  અને ૪૮ દિવસની ૫૦૬.૧૪ તેમજ ૨૦૦ દિવસની ૪૮૯.૫૨ છે ઉપરમાં  ૫૪૫ ઉપર ૫૫૩ પ્રતિકાર સપાટી ગણાય. નીચામાં  ૫૨૧ નીચે  ૫૧૬, ૫૧ સુધીની શક્યતા. 

રિલાયન્સ   (બંધ ભાવ રૂ.૧૩૪૩.૧૦  તા.૧૨-૦૪-૧૯) ૧૪૦૬.૮૦નાં ટીપથી પ્રત્યાઘાતી ઘટાડો દર્શાવે છે. હાલ ૧૨ દિવસની એવરેજ ૧૩૪૭.૩૧ અને ૪૮ દિવસની ૧૨૯૮.૮૯ તેમ જ ૨૦૦ દિવસની ૧૧૭૦.૧૧ છે.  ઉપરમાં ૧૩૫૭ ઉપર ૧૩૬૫ પ્રતિકાર સપાટી ગણાય.  નીચામાં ૧૩૩૧ નીચે ૧૩૧૯, ૧૩૦૬ સુધીની શક્યતા. ૧૩૬૫ ઉપર મંદીમાં રહેવું નહીં.

બેંક નિફટી ફયુચર (બંધ ૩૦૦૩૭.૫૦   તા.૧૨-૦૪-૧૯) ૩૦૯૧૫.૬૫નાં ટોપથી નરમાઈ તરફી છે.  હાલ ૧૨ દિવસની એવરેજ ૩૦૦૪૭.૨૯ અને ૪૮ દિવસની ૨૮૮૬૧.૭૩ તેમજ ૨૦૦ દિવસની ૨૭૨૨૬.૩૬ છે.  ઉપરમાં ૩૦૧૫૦ ઉપર ૩૦૩૯૦, ૩૦૪૫૦ કુદાવે તો  ૩૦૬૫૫, ૩૦૯૧૫, ૩૧૧૮૦ સુધીની શક્યતા.  નીચામાં  ૨૯૭૭૨ નીચે ૨૯૬૦૦, ૨૯૩૩૦, ૨૯૦૭ સપોર્ટ ગણાય.

નિફટી ફયુચર (બંધ ૧૧૬૮૮.૫૫  તા.૧૨-૦૪-૧૯)  ૧૦૬૦૨નાં બોટમથી સુધારા તરફી છે.  હાલ ૧૨ દિવસની એવરેજ ૧૧૬૪૮.૩૬  અને ૪૮ દિવસની ૧૧૩૧૪.૪૦ તેમજ ૨૦૦ દિવસની ૧૦૮૪૧.૫૭ છે. ઉપરમાં  ૧૧૭૨૭ ઉપર ૧૧૭૬૦, ૧૧૮૩૪ કુદાવે તો ૧૧૯૦૫, ૧૨૦૧૫ સુધીની શક્યતા.  નીચામાં ૧૧૬૮૦ નીચે ૧૧૬૨૫ નીચે બંધ આવે તો નબળાઈ સમજવી.

સાયોનારા: છે બધા નજદીકના સંબંધ ભરતીને લીધે ઓટ આવી કે તરત આઘા કિનારા થઈ ગયાં.

- બેફામ



from Business plus News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2UBZzkO
via Latest Gujarati News

Post a Comment

0 Comments