
લોસ એંજલ્સ તા.10 એપ્રિલ 2019, બુધવાર
મહિલાલક્ષી પહેલી સુપરહીરો ફિલ્મ વન્ડર વૂમનની હીરોઇન ગેલ ગેદોટે શેઝમ ફિલ્મમાં મુખ્ય રોલ કરનારા અભિનેતા ઝેકારી લેવીને આવકારતાં લખ્યું હતું કે વેલકમ ટુ ડીસી એક્સટેન્ડેડ યુનિવર્સ.
ડેવિડ સેન્ડબર્ગ જે સુપરહીરો ફિલ્મના ડાયરેક્ટર તરીકે પસંદ થયા છે એ ફિલ્મ માટે લેવીને સાઇન કરવામાં આવ્યો હતો. આ ફિલ્મ માટે અગાઉ એશર એન્જલ, માર્ક સ્ટ્રોન્ગ, જેક ડાયલન ગ્રેઝર અને ડિજમોન હૌંસૌંને સાઇન કરી લેવાયાં હતાં.
ડીસી એક્સટેન્ડેડ યુનિવર્સમાં લેવી વન્ડર વૂમન ફેમ ગેલ ગેડોટ, એક્વામેન ફેમ જેસન મોમોઆ અને સુપરમેન ફેમ હેનરી કેવિલ જેવ ધુરંધરો સાથે જોડાઇ રહ્યો છે.
ગેલ ગેડોટે ટ્વીટર પર લખેલા આવકારદાયક સંદેશામાં જણાવ્યું, 'શેઝમીંગ ધ વર્લ્ડ... કોંગ્રેચ્યુલેશન્સ ઓન ઓપનિંગ વીક એેન્ડ..
અગાઉ આ સ્થળેથી અમે તમને જણાવ્યું હતુંકે શેઝમે પહેલાજ વીક એન્ડમાં 53.5 મિલિયન અમેરિકી ડૉલર્સનો બિઝનેસ કર્યો હતો.
from Entertainment News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2uXMQJG
via Latest Gujarati News
0 Comments