ઈન્ડેક્સ 37800 અને નિફટી ફયુચર 11340 મહત્ત્વનાં સપોર્ટ



બીએસઈ ઈન્ડેક્સ (બંધ ૩૭૯૩૦.૭૭  તા.૧૭-૦૫-૧૯)  નીચામાં ૩૬૯૫૬.૧૦ સુધી આવીને સુધારા તરફી છે. હાલ ૧૨ દિવસની એવરેજ ૩૭૭૮૪.૪૭ અને ૪૮ દિવસની ૩૭૯૩૦ .૯૨ તેમજ ૨૦૦ દિવસની ૩૬૬૧૮.૭૯ છે. દૈનિક અને અઠવાડિક એમએસીડી નરમાઈ તરફી છે. દૈનિક અને અઠવાડિક ધોરણે ઓવરસોલ્ડ તેમજ માસિક ધોરણે ઓવરબોટ પોજીસન દર્શાવે છે.

બીઈએમએલ  (બંધ ભાવ રૂ.૮૩૯.૩૦ તા.૧૭-૦૫-૧૯) ૧૦૩૪.૯૦ના ટોપથી નરમાઈ તરફી છે. હાલ ૧૨ દિવસની એવરેજ ૮૪૭.૭૧ અને ૪૮ દિવસની ૮૮૯.૧૦ તેમજ ૨૦૦ દિવસની ૮૮૧.૮૪ છે. ઉપરમાં ૮૫૧ અને ૮૬૨ ઉપર ૮૮૧ અને ૮૮૯ કુદાવે તો ૮૯૩, ૯૦૯, ૯૨૫ પ્રતિકાર સપાટી ગણાય. નીચામાં ૮૩૧ નીચે ૮૧૨ સપોર્ટ ગણાય.

ભારત ઈલેક્ટ્રોનિક્સ (બંધ ભાવ રૂ.૯૧.૯૫  તા.૧૭-૦૫-૧૯) ૧૦૨.૨૦નાં ટોપથી નરમાઈ તરફી છે. હાલ ૧૨ દિવસની એવરેજ ૮૮.૮૮ અને ૪૮ દિવસની ૮૯.૩૧ તેમજ ૨૦૦ દિવસની ૯૪.૮૧ છે ઉપરમાં ૯૨.૫૦ ઉપર ૯૫.૫૦ અને ૧૦૨.૨૦ પ્રતિકાર સપાટી ગણાય. નીચામાં  ૮૮ સપોર્ટ ગણાય.

ઈન્ડીગો (બંધ ભાવ રૂ.૧૪૭૩.૭૫  તા.૧૭-૦૫-૧૯) ૧૬૨૨.૪૦નાં ટોપથી નરમાઈ તરફી છે. હાલ ૧૨ દિવસની એવરેજ ૧૫૩૭.૧૨ અને ૪૮ દિવસની ૧૪૩૧.૫૨ તેમજ ૨૦૦ દિવસની ૧૨૧૯.૫૫ છે. દૈનિક એમએસીડી નરમાઈ તરફી છે. અઠવાડિક એમએસીડી સુધારા તરફી છે. ઉપરમાં ૧૫૦૭ ઉપર ૧૫૪૨ પ્રતિકાર સપાટી ગણાય. નીચામાં ૧૪૩૨ નીચે ૧૪૦૮, ૧૪૦૦, ૧૩૬૫ સુધીની શક્યતા.

એલઆઈસી  (બંધ ભાવ રૂ.૪૯૯.૨૫  તા.૧૭-૦૫-૧૯) ૫૫૩.૩૦નાં ટોપથી નરમાઈ તરફી છે. હાલ ૧૨ દિવસની એવરેજ ૪૮૬.૧૮ અને ૪૮ દિવસની ૪૯૭.૫૯ તેમજ ૨૦૦ દિવસની ૪૯૦.૪૨  છે.  ઉપરમાં ૫૦૩, ૫૦૯,૫૧૫ ૫૨૩ સુધીનો ઉછાળો આવી શકે. નીચામાં ૪૮૮ સપોર્ટ ગણાય.

તાતા ગ્લોબલ (બંધ ભાવ રૂ.૧૧૭૫.૯૦ તા.૧૭-૦૫-૧૯) ૧૯૫.૧૦નાં બોટમથી સુધારા તરફી છે. હાલ ૧૨ દિવસની એવરેજ  ૨૦૪.૯૮ અને ૪૮ દિવસની ૨૦૪.૮૮ તેમજ ૨૦૦ દિવસની ૨૧૫.૨૧ છે. દૈનિક અને અઠવાડિક એમએસીડી સુધારા તરફી છે. દૈનિક ધોરણે ઓવરબોટ તરફ અઠવાડિક ધોરણે ઓવરબોટથી ન્યુટરલ તેમજ માસિક ધોરણે ઓવરબોટ પોજીસન દર્શાવે છે.  ઉપરમાં ૨૪૫, ૨૫૧ સુધીની શક્યતા. નીચામાં ૨૧૮ સપોર્ટ ગણાય.

બેંક નિફટી ફયુચર (બંધ ૨૯૬૫૦.૦૦   તા.૧૭-૦૫-૧૯) નીચામાં ૨૮૫૭૧ સુધી આવીને સુધારા તરફી છે.  હાલ ૧૨ દિવસની એવરેજ ૨૯૧૯૯.૮૧ અને ૪૮ દિવસની ૨૯૨૨૨.૩૧ તેમજ ૨૦૦ દિવસની ૨૭૬૭૦.૩૭ છે. દૈનિક અને અઠવાડિક એમએસીડી નરમાઈ તરફી છે. દૈનિક અને અઠવાડિક ધોરણે ઓવરસોલ્ડ તેમજ માસિક ધોરણે ઓવરબોટ પોજીસન દર્શાવે છે. ઉપરમાં ૨૯૫૯૦ ઉપર ૨૯૭૪૫, ૨૯૯૦૦, ૩૦૦૫૦, ૩૦૩૩૦, ૩૦૪૭૫, ૩૦૬૫૦ સુધીની શક્યતા. નીચામાં ૨૯૪૫૦, ૨૯૩૦૦, ૨૯૨૫૦, ૨૯૮૫૦ સપોર્ટ ગણાય.

નિફટી ફયુચર (બંધ ૧૧૪૪૦.૮૦  તા.૧૭-૦૫-૧૯)  નીચામાં ૧૧૧૩૮ સુધી આવીને સુધારા તરફી છે. હાલ ૧૨ દિવસની એવરેજ ૧૧૩૯૫.૧૮ અને ૪૮ દિવસની ૧૧૪૩૪.૦૦ તેમજ ૨૦૦ દિવસની ૧૧૦૫૭.૯૦ છે. દૈનિક અને અઠવાડિક એમએસીડી નરમાઈતરફી છે.  દૈનિક અને અઠવાડિક ધોરણે ઓવરસોલ્ડ તેમજ માસિક ધોરણે ઓવરબોટ પોજીસક્દર્શાવે છે. ઉપરમાં ૧૧૪૪૮ ઉપર ૧૧૪૫૫, ૧૧૫૦૦, ૧૧૫૪૫, ૧૧૫૯૦, ૧૧૬૩૫, ૧૧૬૮૦, ૧૧૭૨૫, ૧૧૮૧૫, ૧૧૮૫૯ સુધીની શક્યતા. નીચામાં ૧૧૪૦૦ નીચે ૧૧૩૬૫, ૧૧૩૪૦  સપોર્ટ ગણાય.

સાયોનારા

સોયમાં દોરા ને બદલે બા હતી ગોદડીમાં હૂંફ પણ સિવાઈ ગઈ.



from Business plus News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2YJG2MX
via Latest Gujarati News

Post a Comment

0 Comments